________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
થવું એ વાસના પચંડ બનવાથી વ્યાપાર પણ મનુષ્યની અધોગતી કરાવનારે થઈ પડે, તેવી જ રીતે લગ્નની પાછળ જે માતા પિતાને દ્રવ્ય–ભ અને વૃદ્ધ કે અશક્ત પુરૂષને કામ–મેહ રહે તે તે પણ અધોગતિએ લઈ જાય એમાં શક નથી.
શિષ્ય–વિધવાઓની વધતી જતી સંખ્યા, વ્યભિચાર અને દુરાચારને પ્રબળ બનતે જતે દાવાનળ અને ગર્ભહત્યા જેવા નારકીય દશ્યની ભયંકરતા એ સર્વ લગ્નસંસ્કારની ભ્રષ્ટતાનું જ પરિણામ હશે?
સરિ–મેં જે એમ કહ્યું હતું કે લગ્નના ભ્રષ્ટાચારથી સંસારનું બંધારણ કલંક્તિ થાય છે એને પણ એજ હેતુ હતે.
શિષ્ય–કન્યા કેને ન આપવી એ સંબંધી સ્પષ્ટિકરણ પણ શાસ્ત્રમાં તે હશે જ?
સૂરિ–જોકે તે સંબંધી વિસ્તાર કે જે શાસ્ત્રમાં જોવામાં આવે છે તે સર્વ આજ કહી શકાય તેમ નથી તથાપિ ટૂંકમાં એટલું કહી શકાય કે ડાહ્યા માણસેએ મૂર્ખ, નીર્ધન, દૂર રહેનાર, શૂર, મુમુક્ષુ–મેલની ઇચ્છાવાળા અને પુત્રીથી ત્રણ ગણું અધિક ઉમરનાને કન્યા આપવી નહીં. શિષ્ય–એ સર્વ નિષેધનું કારણ પણ કંઈક હોવું જોઈએ.
સૂરિ–પ્રથમ નિષેધ મૂર્ખ માણસ વિષેને છે. મૂર્ખતા કિંવા અજ્ઞાનતા સાથે બીજા અનેક દુર્થ સ્વાભાવિક રીતે જ હોય છે.
શિષ્યમૂખની સાથે સદાચારપરાયણતા હેય તે?
For Private And Personal