________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ.
ભજન વિષે કંઈ ચર્ચા થઈ શકી નથી. આજે સંક્ષિપ્તમાં એ વાતને ઉહાપોહ થાય એવી હારી ઈચ્છા છે.
સૂરિ–સંધ્યા સમય બીજા સમય કરતાં કંઈક વેધારે બારીક હોય છે, અર્થાત્ તે વખતે મનુષ્યોએ પિતાના આચાર–વિચારે બહુજ સાવધપણે પાળવા જોઈએ. સુનું અસ્ત થવું અને રાત્રીનું આવવું એ બે વચ્ચેના સમય–ભાગને આપણે સંધ્યાકાળના નામથી ઓળખીએ છીએ. સૂર્ય જ્યારે અસ્તાચળે જવાની તૈયારીમાં હોય ત્યારે સ્વાભાવિક રીતે જ તેની સત્તા ધીમે ધીમે મંદ થતી જાય; એથી આસપાસના વાતાવરણમાં તથા પ્રકૃતિમાં પણ કેટલોક અણચિંતા ફેરફાર થઈ જાય. જેવી રીતે એક મહારાજ્યને રાજા બદલાતાં રા
જ્યમાં ઘણી ઉથલ-પાથલ થઈ જાય છે, તેવી જ રીતે દિવસને રાજા જે દિનકર તેના અંતર્ધાન વખતે પ્રકૃતિમાં એટલે તાપ -પ્રમાણ અને વાયુ-પ્રમાણમાં કેટલુંક પરિવર્તન થઈ જાય છે.
શિષ્ય–સંધ્યા સમયે કેટલાક ફેરફારે તે રેજ અનુભવવામાં આવે છે, પણ તેનાં કારણે તે આજેજ આપની પાસેથી જાણવાનાં મળ્યાં.
સૂચિ—સંધ્યા સમયે ધર્મકાર્યમાં વીતાવવાને જે ઉ. પદેશ કરવામાં આવ્યું છે તે તદ્દન પ્રસંગનુકૂળ અને વાસ્તવિક જ છે એમ પ્રકૃતિના અભ્યાસીઓ સ્પષ્ટપણે જોઈ શકે છે. સંધ્યા પહેલાં આહાર વિગેરેથી નિવૃત્ત થઈ જવાનું જે કહેવામાં આવ્યું છે તે પણ સર્વથા ઉચિત જ છે,
For Private And Personal