________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ.
૮૯
સરિ—એમાં એક વાત ખાસ કરીને તમારા જેવા ગૃહસ્થાએ ધ્યાનમાં રાખવી જોઇએ. જૂના કથાના ગ્રંથા અને ઉપદેશામાં પૃથણ શય્યાના સિદ્ધાંત જોવામાં આવે છે, આજકાલ એ સિદ્ધાંતનું યથાર્થ પ્રતિપાલન થતુ જોવામાં આવતું નથી એ ખરેખર શેાચનીય છે.
શિષ્ય—પૃથક્ શય્યાને વિસ્તૃત ભાવાર્થ સમજવાની
જીજ્ઞાસા રાખું છું.
સૂરિ-પૃથ શય્યા એટલે ભિન્ન ભિન્ન શય્યા અને તે શય્યા, પતિ—પત્નીની જ હાય એ સ્પષ્ટ છે. સ્વામી અને સ્ત્રીની શય્યા એક ન હેાવી જોઈએ. કારણ કે એમ ન કરવાથી ખળ અને બુદ્ધિના નાશ થાય છે એમ આગળ કહેવાઇ ગયું છે. શિષ્ય—પૂર્વ કાળમાં એવી પૃથ શય્યા હતી એના કઇ પુરાવેા ?
સૂરિઅહુ દૂર ન જતાં આપણે શ્રી મહાવીરપ્રભુનું ચિરત્ર જે વર્ષમાં એક વાર અવશ્યમેવ સાંભળીએ છીએ, તે ચરિત્રના પ્રસ ંગાનું મનન કરવાથી તમે જે પુરાવા માગો છે તે મળી શકશે. ભગવાન જ્યારે ગર્ભામાં આવે છે ત્યારે ત્રિશલા માતા અનુક્રમે ચાઇ સ્વમ નીહાળે છે. સ્વમ જોયા પછી નિદ્રામાંથી ઉઠી તે સિદ્ધાર્થ રાજા પાસે જાય છે. હવે જો પૃથક્ શમ્યા ન હેાય અને સ્વામીસ્ત્રી એક જ શય્યામાં નિદ્રા લેતા હાય તા પાસે જવાની અને સ્વગ્ન સંબંધી વૃતાંત કહેવાની વાત ચરિત્રમાં ન આવે એ ખુલ્લુ' જ છે. સ્ત્રી અને
For Private And Personal