________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિશિષ્ય સંવાદ.
૧
૨-રાત્રી અથવા સધ્યા સમયના કાર્ય –કલાપ સંબંધે વિશેષ કંઇ પૂછવું હોય તા પૂછી શકે છે. શિષ્યરાત્રિએ કઇ કઇ પ્રવૃત્તિએ વર્જવી જોઇએ ? સૂરસુજાણુ મનુષ્ય રાત્રિએ દેવપૂજા, આાન, દાન, ભ્રાજન, તાંબુલ, વિહાર, તથા ગુપ્તમંત્રણા એટલા વાના કરતા નથી
શિષ્યસ્નાન, ભાજન અને તાંબુલના નિષેધ તો ખરાખર બુદ્ધિગમ્ય થઇ શકે તેમ છે. પરંતુ દેવપૂજા અને દાન જેવી પવિત્ર ક્રિયાના નિષેધ શામાટે થયા તે સમજાતું નથી.
સૂરિ-ભાવપૂજાના અને અનુક પાદાનનો પણ એમાં નિષેધ થઇ જાય છે એમ માનવાનું નથી. દ્રવ્યપૂજા હુંમેશાં વિધિપુર:સર જ થવી જોઇએ. રાત્રી-સમયે એવી પૂજાના વિધિ જોવામાં આવતા નથી. અલખત, સ્તવન અને સ્તુતિ જેવી ભાવમય દેવપૂજા થઈ શકે છે. દાન એ એક પ્રકારની પ્રવૃત્તિ વિશેષ છે અને રાત્રીના સમય તે બની શકે ત્યાં સુધી આત્મધ્યાન અને તપ-અધ્યયનમાં જ વીતાવવા જોઇએ, એવા નિર્દેશ અગાઉ થઇ ચૂક્યા છે. ખાકી કોઈને રીમાતા અથવા પીડા પામતા દેખી વસ્ત્રદાન કે અભયદાન આપવું એમાં રાત્રી-દિવસ કે ગ્રહ—નક્ષત્રના ખાધ નડતા નથી.
શિષ્ય-ગુપ્તમ ત્રણાને નિષેધ શા માટે ?
સૂરિ—રાત્રીમાં ગુપ્તચરો અને નિશાચરો આપણી ગુપ્તમ ત્રણાના ખોટા લાભ ન લઇ જાય એટલા માટે જ આવી
For Private And Personal