________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૯૦
પુરૂષની એક શય્યાને હાનિકારક છે.
વિવેક વિલાસ.
રીવાજ ધર્મ કે સંસારદ્રષ્ટિએ પણ
શિષ્ય—સંસાર દષ્ટિએ શી હાનિ ! તે ન સમજાયું. સૂરિ મનુષ્ચાના સ ંસાર એ પશુઓના સંસાર નથી. પશુઓમાં લગ્ન જેવા પવિત્ર સંબંધ નથી હાતા. સંસારના ચાયાગ્ય નિર્વાહને અર્થે લગ્નની વ્યવસ્થા આપણા પ્રાતઃસ્મરણીય પૂર્વજોએ કરી છે. લગ્ન એ વસ્તુત: બ્રહ્મચર્યના એક પ્રકાર છે—દેશવિરતિ બ્રહ્મચર્ય પાળવા માટે લગ્ન આવશ્યક છે. હવે જો લગ્ન, કે જે ખરૂ જોતાં મનુષ્યાની પાશવૃત્તિ ઉપર અંકુશ મુકનારૂ એક સાધન છે, તેના જો દુરૂપયોગ થાય અને લગ્નને નામે અત્યાચાર સેવવામાં આવે તે તે લગ્ન નહીં પશુ ચેાક્કસ પ્રકારના વ્યભિચાર જ છે એમ કહી શકાય.
શિષ્ય—પૃથક્ શય્યાથી મનેાવૃત્તિ સંયમિત રહે, તે સ્વીકાર્યા વિના ચાલે તેમ નથી. તે સિવાય બીજે કઇ લાલ ખરા?
સૂરિ—પૃથક્ શય્યાથી ઘરના ન્હાનાં-મ્હોટાં બાળકો અને યુવાના ઉપર એક પ્રકારની નૈતિક છાપ પડે છે અને તેમનુ ચારિત્ર ઉજ્જવળ બને છે. એ લાભ કઇ જેવા તેવા નથી. શિષ્ય—લગ્નના હેતુ અને પવિત્રતા સબંધે સક્ષિસમાં
આપે જે કહ્યું તે હું ખરાખર લક્ષમાં રાખીશ. લગ્ન સમયે વર
韶
વધના લક્ષણ એળખવાની શાસ્ત્રીય પદ્ધતિ હજી મારે આપની પાસે જાણવાની બાકી છે. પર ંતુ વિષયાંતર થઇ જાય એવા લયથી એ ચર્ચા જતી કરૂ છું.
For Private And Personal