________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ.
[૮૭
માં ગ્રહોનો અસરને પ્રધાનતા આપે છે. આપણામાં સારા મંગળ મુહૂર્ત જોવરાવવાને જે ચાલ છે, તે પણ આ ગ્રહને લીધેજસંધ્યા સમયે આ ગ્રહોની અસર આપણી નિદ્રા, મૈથુન,
જન અને અભ્યાસાદિ પ્રવૃત્તિઓ ઉપર કેવી રીતે થાય છે તેને વિચાર કરવામાં આવે તે ઉક્ત કથનમાં અશ્રદ્ધા જેવું કંઈ રહે નહીં. શિષ્ય-સાયંકાળને ખરેખર સમય કયે કહેવાય?
સૂરિ–અર્ધા સૂર્યમંડલને અસ્ત થવા પછી આકાશમાં બે ત્રણ નક્ષત્રો જ્યાં સુધી ન દેખાય ત્યાં સુધી જ સાયંકાલને સમય સમજ, એમ પંડિત પુરૂષ કહે છે.
શિષ્ય– હવે આવા વખતે કઈ અતિથિ આવી ચડે છે?
સૂરિ–આવી વેળાએ જે અતિથિ આવે તે પ્રાય: સ્થાન કે વિશ્રામને જ અભિલાષી હોય, દિનભરના શ્રમથી જે થાકેલે હોય અને રાત્રીના અંધકારમાં આગળ વધુ પ્રયાસ ન કરી શકે તેવો હોય એમ આપણે માની લઈએ. આવા અતિથિને ગ્ય સ્થાન તથા શગ્યા આપી તેને સમાદર કરે જોઈએ. બાકી અતિથિસત્કાર વિષે આપણે એકવાર ચર્ચા થઈ ગઈ છે.
શિષ્ય–રાત્રીના સમયે દીપક તથા પલંગ વિગેરે કેવાં હેવા જોઈએ તે ટુંકમાં જાણવા ઈચ્છું છું.
ર–પલંગ કિવા ખાટ એવાં હોવા જોઈએ કે જેમાં –માંકડ આદિ જી ભરાઈ રહી શકે નહીં, તેમજ તે એટલાં
For Private And Personal