________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
શિષ્ય—મનુષ્ય ઉપર તત્કાળમાં એ વિષની શી અસર થતી હશે?
સરિ—વિષમિશ્રિત અન્ન મનુષ્યના ખાવામાં આવેતા તેથી હાડમાં ચળવળ થવા લાગે છે, મુખમાં દાહ થાય છે અને લાળ છૂટે છે, વળી હડપચી થંભાઇ જાય છે, જીભ ભારે થાય છે અને તેમાં દરદ થવા લાગે છે, ખારા રસના સ્વાદ જણાતા નથી. શિષ્ય અમુક માણસ ઉપર વિષપ્રયાગ નહીં તે ખાત્રીપૂર્વક કેવી રીતે જાણી શકાય ? સૂરિ—વિષપ્રયાગની શ’કા આવે તા તે પુરૂષના મુખમાં *ટકડી અથવા ટંકણખાર ધરવા આપવા. જ્યાં સુધી તે યુક્ત પદાર્થ ખારા ન લાગે ત્યાં સુધી તેના અંગમાં વિષના વિકાર છે એમ ચાક્કસ સમજવુ.
થયો છે કે
ક્ષાર
શિષ્ય——આજે ભાજન સબંધી વાત્તોલાપ કરતાં ઘણી નવી વાતા જાણવાની મળી. આપે કહેલી તમામ વાતા જો ધ્યાનમાં રહે તે તેથી આરોગ્ય સંપૂર્ણ સચવાય, એટલું જ નહીં પશુ દુષ્ટ માણસાની કપટજાળ પણ તેને કાઇ કાળે ફસાવી શકે નહીં.
સર્
—આજે આપણે એ વિષયને એટલેથી જ અધ રાખીએ, વિશેષ વાત અન્ય કોઇ પ્રસ ંગને માટે મુલતવી રાખીશુ.
શિષ્ય—ગઈ કાલે જ્યારે આપણે છૂટા પડ્યા ત્યારે ભેાજનના સંબંધમાં સંપૂર્ણ પ્રનેત્તા થઈ ગયા હેાય એમ મને લાગતુ હતુ. પરંતુ મને પાછળથી જણાયું કે સાય કાળના
For Private And Personal