________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સરિ શિષ્ય સંવાદ.
કાંતમાં જ પસંદ કર્યુ હાય તા પછી આપે કહ્યુ તેમ અણુગમા ઉપજાવવાની પંચાત ન રહે.
સૂરિ—ભાજનનું સ્થાન છેક એકાંતમાં હાય એ પસંદ કરવા ચોગ્ય નથી. ભયંકર આકૃતી વાળા અને ત્રાસ ઉપજાવે એવી મુખમુદ્રા વાળા ચાર, હત્યારા અને દુર્જનાથી દૂર અને આ ત્મીય સગા-સંબંધીઓ, જેવાં કે મા, મ્હેન, માશી, ધર્મ પત્ની વિગેરીની હાજરીમાં સામાન્ય ઉંચાઈવાળા પાટલા ઉપર બેસી, સર્વની સાથે પ્રીતિ અને આનંદસૂચક વાર્તાલાપ કરતાં ભેજન કરવુ જોઇએ. ભાજનની સામગ્રી શુદ્ધ અને સાત્વિક હાવી જેઈએ તેની સાથે ભાજન તૈયાર કરનાર પણ પવિત્ર અને સંતુ ષ્ટ પ્રકૃતિવાળાં હાવા જોઇએ.
શિષ્ય—આહારમાં લેવા યાગ્ય દ્રબ્યા શુદ્ધ હેાવા જોઇએ; તે વાત તા મારે ગળે ઉતરે તેવી છે. પણ ધર્મ પત્ની તથા સ્નેહી જનોની શી જરૂર હશે ?
સૂરિ -જરૂર એટલા માટે કે સ્નેહીજના પાસે હાય ત તેમની સાથે આન ંદપૂર્વક વાન્તર્તાલાપ કરતાં મનને અવ્યગ્ર અને શાંત રાખી શકાય. ભાજન સમયે ચિંતા કે ભય સેવવા ચિત નથી. અને જો એકાંત તથા ગમગીની ભર્યું વાતાવરણ હાય તા મનરૂપી મ ટ આડું-અવળું દોડયા વગર રહે નહીં. ચાગી પુરૂષો જ એકાંતમાં મનને સ્થિર રાખી શકે છે. ખાકી પ્રાકૃતજના તા સહેજ સાજ અવકાશ મળતાં મનને લગામ વિનાના અશ્વની જેમ ટુ' મૂકી દે છે. પરિણામ એ આવે છે કે લેવાદેવા વગર તે હર્ષ શાક-ક્રોધ અને ભય સેવી વ્યગ્ર મને છે.
For Private And Personal