________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૭૩
સૂરિશિષ્ય સંવાદ. સૂરિશાસ્ત્રમાં તે એટલે સુધી કહ્યું છે કે મહાપુરુષે ના પુણ્યપ્રતાપે જ સૂર્ય તપે છે, તેમના પુણ્યપ્રતાપે જ પૃથ્વીમાં રસ-કસ જળવાઈ રહે છે અને તેમના જ સારા ગે નિય. મિત વરસાદ પડે છે. સાધારણ રીતે દુનિયા પણ એમજ માને છે કે જ્યાં સુધી પુણ્યશાળી માણસે સંસારમાં હૈયાત હોય છે ત્યાં સુધી જ ઋતુઓ યથા નિયમ પોતાનું કાર્ય બજાવે છે
શિષ્ય—આપણે ભેજનના સંબંધમાં વાર્તાલાપ કરતા હતા. હવે મૂળ વિષય ઉપર આવીએ. ભજન કેવું લેવું જોઈએ તે વિષે કંઈ નિયમ છે?
સૂરિ–બુદ્ધિશાળી પુરૂષે પોતાની જમણી નાસિકા વહેતી હોય ત્યારે શરીરના સર્વ અવયવોને સુવ્યવસ્થિત રાખી, ખાવાની વસ્તુ સુંઘીને, દ્રષ્ટિ દેષ ટાળીને, નહીં બહુ ખારૂં, નહીં બહુ ખાટું નહીં બહુ ઠંડુ કે નહીં બહુ ઉષ્ણ, નહીં બહુ મિષ્ટ કે નહીં બહુ મરી-મસાલા વાળુ, નહીં બહુ ઓછું કે નહીં વધારે પડતું એવી રીતે સમભાવ પૂર્વક મિતાહારપણે ભેજન લેવું જોઈએ. વસ્તુઓ તમામ સારી રીતે રંધાયેલી તથા શાસ્ત્રમાં વત કહેલી વસ્તુઓથી રહિત હેવી જોઈએ.
શિષ્ય–ભેજન ઉપર બેઠા પછી કેટલાકને અમુક અમુક વસ્તુની સ્તુતિ અને અમુક અમુક પદાર્થની નિંદા કરવાની ટેવ પડી ગયેલી હોય છે.
સૂરિ—એ ટેવ પણ ખરેખર વર્જવા યોગ્ય છે. નિંદા કરવાથી અથવા સ્તુતી કરવાથી જે મૂળ વસ્તુના સ્વાદમાં કાંઈ
For Private And Personal