________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
છે. પણ તેમાંયે નવી વિયાએલી ગાયનું દૂધ દસ દિવસ સુધી છોડી દેવાનું ફરમાવવામાં આવ્યું છે. જંગલી જાનવરનું, ગાડરનું અને એક ખરીવાળા સર્વપશુઓનું દૂધ પણ સુજ્ઞ પુરૂષોએ વર્જવું જોઈએ,
શિષ્ય-ભેજન કરી રહ્યા પછી મહે તથા હાથ સાફ કરી લેવા જોઈએ તે સિવાય બીજું કંઈ વક્તવ્ય નહી હોય.
સૂરિ–મનુષ્ય ભોજન કર્યા પછી, સર્વ રસથી ખરડાચેલા હાથે પાણીની એક અંજલી પીવી. ભેજન દરમીયાન પાણે કયારે પીવું તે હું અગાઉ કહી ગયો છું. એટલું પ્રસં. ગેપાત કહી દઉં છું કે પશુની પેઠે છેક નીચા નમી તથા કેઈનું એઠું જુઠું પાણી પીવું ન જોઈએ. કારણ કે તેથી આરોગ્યની હાનિ થાય છે, તેમજ બુદ્ધિ પણ મંદ થઈ જાય છે. શિષ્ય-કેઈને ત્યાં ભેજન કરવા જવું હોય તે ?
સૂરિ–જે ગૃહસ્થ આપણા જેવા કુળ અને ચારિત્રવાળો હોય અથવા આપણને પિતાના આત્મીય જેવા કિંવા એથી પણ વધારે માનને હોય તેને ત્યાં ભેજનાથે જવામાં કાંઈ હરકત નથી. પરંતુ જો આપણે છેષ કરતો હોય અને વૈરભાવ રાખ્યા કરતે હોય તેને ત્યાં તે કદિ પણ ભેજનાથે ન જવું જોઈએ.
શિષ્ય—એવા બીજા ક્યા માણસે છે કે જેમને ત્યાં ભેજનાથે સગ્રસ્થાએ ન જવું જોઈએ?
સૂરિ મરણ પામવાની તૈયારીમાં આવેલા હોય, રાજા તરફથી ફાંસી કે શુલીની સજા પામેલા હોય, ચોર, વેશ્યા, કુ
For Private And Personal