________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
છું. દાંતનું સંરક્ષણ મનુષ્ય હરકેઈ પ્રકારે કરવું જોઈએ. દાંતની હયાતીમાં દાંતની કીમત સમજાતી નથી; એ શોચનીય છે. દાંત ખોતરવાની કુટેવને પ્રારંભમાંજ દાબી દેવી જોઈએ. જમી રહ્યા પછી કોગળા કરવાથી દાંત સ્વચ્છ રહી શકે છે. સળીયે, નાંખવાની કશી આવશયક્તા હોય એમ મને લાગતું નથી.
શિષ્ય-–ભજન પછી કઈ કઈ ક્રિયાઓ ત્યજવી જોઈએ?
સૂરિ–આહાર કર્યા પછી અંગચંપી કે સ્નાન સુરતમાં જ ન કરવા એવી આરોગ્ય શાસ્ત્રીઓની ભલામણ છે. આહાર પછી ઓછામાં ઓછા એક—બે કલાક સુધી સ્નાન ન કરવું. વળી કેટલાકને તુરતમાંજ મળ-મૂત્રને ઉત્સર્ગ કરવાની ટેવ પડી જાય છે તે પણ આરોગ્યના નિયમથી વિરૂદ્ધ છે.
શિષ્યભજન સંબંધી વાર્તાલાપ કરવાની આપે જ્યારે મહેરબાની બતાવી છે ત્યારે હું એ વિષયમાં એક અગત્યને ખુલાસે કરવાની રજા લઉં તે આશા છે કે તે સંતવ્ય ગણાશે.
સૂરિ–ખુશીથી, તમારે જે પ્રશ્ન કરે હોય તે નિ:સંકેચ પણ કરી શકે છે.
શિષ્ય-ભેજન એ શરીરના નિર્વાહ અર્થે ઘણે અગત્યને વ્યાપાર છે. પરંતુ ઘણીવાર સ્વાથી–પ્રપંચી અને ઘાતકી, માણસે ભેજનમાં ઝેર ભેળવી સામા માણસને ભેળવી તેને પ્રાણ લઈ લે છે. ખાસ કરીને ધનવાન કુટુંબમાં અને રાજપરિવારમાં આવા બનાવ બનતા હોય એમ સાંભળવામાં આવે છે.
For Private And Personal