________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ. માગી, વૈરી, ઘણા વેરીએ જેને હોય તેવા ગૃહસ્થ તથા મદ્યને વિક્રય કરનાર, એઠું અન્ન ભક્ષણ કરનાર, કુકર્મ કરી પોતાને નિવાહ કરનાર, ભયંકર મીજાજવાળા, પાપ કરનાર, બે ભન્તરવાલી દુધરિત્રી નારી, તથા જેનાથી ભવિષ્યમાં આપણને હાનિ થાય એવાં માણસને ત્યાં કઈ કાળે પણ ભૂજન કરવું નહીં.
શિષ્ય–આપની આ સૂચના યથાર્થ છે. જો કે સારા માણસે બનતાં સુધી પોતાના સરખા આચાર-વિચારવાળાને ત્યાંજ જાય છે. તે છતાં આપે કહ્યાં તેવાં માણસને ત્યાં તે ભૂલે ચકે પણ ભેજનાથે ન જવું જોઈએ, એ વાત બરાબર યાદ રાખવાયેગ્ય છે. હવે ભજન બાદ તત્કાળમાં શું કરવું જોઈએ?
સૂરિ– કેટલાક લેકે કહે છે કે ભેજન કર્યા પછી સે. ડગલા હરવું-ફરવું જોઈએ અને કેટલાકે કહે છે કે બે ઘડી ડાબે પડખે નિદ્રા લીધા વિના સુવું જોઈએ.
શિષ્ય–આપ પોતે શું નિર્ણય ઉપર આવ્યા છો?
સૂરિ મારા વિચાર પ્રમાણે ભોજન કર્યા પછી તત્કાળ પથારીમાં પડવું એ ઉચિત નથી. સૂવા જતાં પહેલાં સે. ડગલા આસપાસ ફરાય-હરાય તે વધારે સારું
" શિષ્ય–કઈ કઈ તે ભેજન પછી દાત ખોતરવા બેસી જાય છે.
સૂરિ–એ ટેવ ઈચ્છવા ગ્ય નથી. દાંત ખોતરવાથી પરિણામે દાંતને નુકશાન થાય છે. દાંત ઉપર આપણુ આરે ગ્યને ઘણે ઑટો આધાર છે એ વાત હું પૂર્વે જણાવી ગયો.
છે
For Private And Personal