________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૭ર
વિવેક વિલાસ, ખરે ઉદાર નર તે તે કહેવાય કે જે પિતાની સાથે અન્ય જનેનું પણ ઉદરપાલન કરી શકે. કહેવત છે કે માત્ર પિતાનું પેટ ભરનારા વેતરાઓ બીજાનું શું કલ્યાણ કરી શકવાના હતા?” માટે ગ્ય પ્રસંગે બીજાઓને પણ ભેજન કરાવવાને વિવેક રાખો.
શિષ્ય–આ સંસારમાં એવો નિયમ છે કે માણસ સિ પ્રથમ પિતાને સ્વાર્થ જુએ છે. પવિત્ર અને ત્યાગી પુરૂષને ભેજન આપવાથી કેવી જાતને સ્વાર્થ સરે?
સૂરિ જેવી રીતે તાજી વિયાણેલી ગાયને સારે ઘાસચારે આપવાથી પરિણામે તેના માલિકને જ લાભ થાય છે; તેવી રીતે સજજન પુરૂની ખાતરી આપેલે ભેગ એકંદરે સંસારને જ કલ્યાણકારક થઈ પડે છે! સજજને અને મહાત્મા ઓ પિતાના જ્ઞાન–યાનને સમગ્ર વિશ્વને ઉદારતાથી લાભ આપે છે. એવા પુરૂષેના ઉપગમાં આપણું અન્ન આવે તે તે મહા પુણ્યને ઉદય જ સમજે જોઈએ. જેમાં સહેજ બુદ્ધિ હોય છે તેઓ પણ મહાત્માઓની ખાતર ડી ક્ષતિ સ્વીકારી લેવામાં પિતાને ખરે લાભ સમજે છે.
શિષ્ય ખરેખર મહાત્મા પુરૂષોના પ્રતાપે જ આજે નીતિ અને ધર્મને ધોરી માર્ગ નિષ્કટક રહી શક્યો છે. ભલે તેમની પાછળ આપેલા ભેગનું ફળ તુરતમાં તે કદાચ ન જણાય પરંતુ આખરે તેમને ઉપદેશાત્મક એક શબ્દ પણ અમૂલ્ય થઈ પડે છે. ગુરૂજન, વૃદ્ધજન અને આસજનને પણ અમારા ઉપર કાંઈ ઓછો ઉપકાર નથી.
For Private And Personal