________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
શિષ્યમા~~હેન તથા ધર્મ પત્ની વિગેરેની હાજરી ભાજન સમયે આવશ્યક છે, તે હું કખુલ કરૂં છું. પણુ ઘણું કરીને તેા તેઓ ભેાજનાગારમાં હાય છે જ. કારણકે ખાદ્ય પદાસાસુ કરવાનું અને રાંધવાનું કાર્ય તેમને જ હુસ્તક હાય છે.
શે
સૂરિ—માતા—હેન તથા પત્નીના હાથની રસોઇ જમવી એ સંસારનુ એક સદ્ભાગ્ય ગણાય છે. પરંતુ ધનવ ંતપણાની મિથ્યા કીર્ત્તિ મેળવવા કેટલાક રસાઇનું કાર્ય ઘરના માસેા પાસેથી પડાવી લઇ પગારદાર રસાયાને સુપ્રત કરી દે છે, અને એ રીતે હાથે કરીને સદ્ભાગ્યનુ સુખ ગુમાવે છે. શિષ્ય—આપ તેને સંસારનું સદ્ભાગ્ય લેખા છે; તે કઇ રીતે ?
સૂરિ—માતાને, વ્હેનને તથા પત્નીને તેમના પુત્રા, ભા ઇએ તથા સ્વામી માટે જેટલી કાળજી હાય તેટલી પગારદાર માણસાને ભાગ્યે જ હોય; એ તા તમે પણ સ્વીકારશેા. માતા વિગેરે જે પ્રેમથી ભાજન તૈયાર કરે છે, તે કેવળ અનુભવીએ જ સમજી શકે છે. જેએ પ્રેમની કીંમત અને મહત્તા જાણે છે તેઓ વિવિધ રસવાળા પકવાનાને તિલાંજલી આપી માતા, મ્હેન કે પત્નીના હાથના જારના સુકા રોટલા ખાવામાં પણ અમૃતના જેટલું સુખ અનુભવે છે.
શિષ્ય—માતા કે વ્હેન શુ ભેાજનમાં કંઇ વધારે રસ મુકી દેતા હશે? તે તે એક રસાઇએ રાંધે તાએ સરખુ અને ખુદ માતા કે ગૃહિણી રાંધે તા એ સરખું ! માતાના હૃદયમાં
For Private And Personal