________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ. ણામે સર્વત્ર ત્રાસ ફેલાય છે. આપણામાં કેટલીકવાર ચેપી રોગે જોત જોતામાં ફેલાઈ જાય છે, તેનું પણ આ ભ્રષ્ટાચાર એક કારહેવું જોઈએ; એ કેટલાકને મત છે.
શિષ્ય–પ્રસંગોપાત આપે કરેલી આ સૂચના હમેશાં ધ્યાનમાં રાખીશ. ભેજનમાં ખાસ કરીને ક્યા પ્રકારના અન્ન ફલને ઉપયોગ કરે તે વિષે કંઇ ફરમાવશે ?
સૂરિ–વિવિધ પ્રકારના અન્ન અને ફળ-ફુલની આરોગ્ય ઉપર કેવી જાતની અસર થાય છે, તે એ યથાશક્તિ સમજી લેવું જોઈએ. સર્વ સાધારણને માટે એટલી વાત કહી શકાય કે અમુક પ્રકારનું અન્ન કે ફળ કયાંથી આવ્યું છે અને તેનું શું નામ છે, ઈત્યાદિ બાબતેને નિર્ણય કર્યા વિના તેને ઉપયોગ કરે ન જોઈએ, વળી એક જ ચીજ બે વાર ઉહી કરેલી હોય તે તે પણ પરિહરવી.
શિષ્ય–ભજન કરતી વખતે કેટલાક અસાવધાનપણે અચ બચ એવા શબ્દ કરે છે, એનું શું કારણ હશે?
સરિ—તે એક જાતની કુટેવ છે. ભજનને ખુબ ચાવવું જોઈએ. એમાં તે કઈ પણ પ્રકારને શક નથી. પરંતુ તેમ કરતાં મુખને વિકૃત બનાવવું, અને અચ-બચ જેવા શબ્દો કહા હવા એ ટેવ ઈચ્છવાયેગ્ય નથી. જમતી વખતે મુખમુદ્રા હમેશાં હસમુખી તથા આસપાસના સગા-સંબંધીઓને પણ આહલાદ આપે એવી હોવી જોઈએ.
શિષ્ય–હું ધારું છું કે જે ભજન કરવાનું સ્થાન એ
For Private And Personal