________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ,
શિષ્ય—ભાજનને માટે એવી સખ્ત વિધિ રાખવાનું
શું કારણ હશે ?
*
(L
સૂર—આહારની અસર મન ઉપર થયા વગર રહેતી નથી. આહાર તેવા આડકાર ” એવી આપણામાં સાધારણ કહેવત છે, તેના આશય એવા છે કે જો આહારમાં સાત્વિક પદાર્થોના ઉપયાગ થાય તા તેથી મનેવૃત્તિ પણ સાત્વિક જ રહ્યા કરે છે. એટલા માટે ભ્રષ્ટ અથવા અખાદ્ય પદાર્થોના ઉપયાગ ન કરવાનું તેમજ ભ્રષ્ટ પુરૂષાની નજર આગળ ભાજન ન કરવાનું ક્રમાવવામાં આવ્યું છે, ને જો એક માણસને ગમે તેવા મલીન સ ંજોગામાં, મલીન પાત્રામાં, જમવાની ટેવ પડી જાય તે। પછી તે માણસ પોતાની પવિત્ર ભાવનાઓને વખત જતાં તેવીને તેવી પવિત્ર ન રાખી શકે.
ન
શિષ્ય—ભાજનના સબ ંધમાં સ્પર્શાસ્પર્શે ત્ય વિષે આપના શું મત છે?
સૂરિહું માત્ર પવિત્રતા અને સાત્વિકતાનાજ પક્ષપાતી છું, એટલું જ કહેવું મારે માટે ખસ થઈ પડશે, અપવિત્ર વસ્તુ ખાવી નહીં; એટલુ જ નહીં પણ દુરાચારી અને દુષ્ટ ચિરત્રવાળા માણુસેના પ વાળી ભેાજન સામગ્રીને પણ હું તે ત્યાજય જ ગણું છું. બળદ, કુતરા, પશુ, પક્ષીની સુઘેલી તથા ખાધેલી ચીજોના પણ બનતાં સુધી કેાઇએ ઉપયોગ ન કરવા જોઇએ. કારણ કે તે પ્રાણીઓના મુખના ઝેરના અંશ તે પદાર્થોમાં રહી જવાના સંભવ છે.
For Private And Personal