________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિશિષ્ય સંવાદ.
રાત્રીકળે તે જીવ-જંતુને ઉપદ્રવ એટલેબ હેય છે કે કે પણ દયાળ ગૃહસ્થ તે વેળા ભેજન લેવાનું ઉચિત નજ ગણે. હાલતાં-ચાલતાં અને અન્નની નિંદા કરતાં ખાવું એ તે જંગલીપણાની જ નીશાની છે.
સૂરિ–અને ભજન કરવા બેસતાં પહેલાં મુખ-હાથ-પગ વિગેરે બરાબર સાફ કરી લેવા જોઈએ, એમ ફરીથી કહેવાની જરૂર નથી. કેટલાક સ્ત્રી-પુરૂષ, હાથ–પગ–માં બરાબર શુદ્ધ કરવા છતાં મલીન વસ્ત્ર પહેરીને, ભીનું વસ્ત્ર ઓઢીને, કે માથું વીંટીને જમવા બેસે છે, તે પણ અયોગ્ય છે. કઈ કઈ તે ભેજનની સારી સ્વાદિષ્ટ સામગ્રી જેઈ એકદમ ભેજન કરવા બેસી જાય છે અને જેમ તેમ પેટ ભરી ઉડી જાય છે, તે પણ નિયમ વિરૂદ્ધ છે. કારણ કે તેવી સ્વચ્છંદતાથી આહારનું પ્રમાણ સચવાતું નથી, તેમ આહારના દ્રવ્ય પણ બરાબર ચવાતા નથી. પરિણામ એ આવે છે કે એવી ઉછુંખલતાથી પ્રકૃતિ બગડી જાય છે અને શરીરમાં વ્યાધીઓ ઘર કરી બેસે છે.
શિષ્ય–ભજન કરવાનું સ્થાન પણ પવિત્ર જ હેવું જોઈએ, એ સિવાય વધુ કાઈ કહી શકાય?
સૂરિ–સ્થાન શુદ્ધ હેય એટલું જ બસ નથી. છેક ખુલ્લી જગ્યા અને અતિશય તડકાવાળી કે અંધારાવાળી જગ્યા એ પણ ભેજનને માટે ઉચિત નથી. પગરખાં પહેરીને, ઉતાવળા ચિત્તથી, કેવળ ભૂમિ ઉપર બેસીને તેમજ ખાટલે બેસીને ભોજન કરવું એ પણ અનુચિત છે.
For Private And Personal