________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ. શિબ—તે ચાર અજાણના લક્ષણે પણ ભિન્ન ભિન્ન જ હશે!
સૂરિ -રસશેષ અજીર્ણ થયું હોય તે બગાસા આવે, આમ અજીર્ણ થયું હોય તે ઓડકાર આવે, વિષ્ટબ્ધ અજીર્ણ થયું હોય તે શરીર તૂટવા માંડે અને વિપકવ અજીર્ણ થયું હેય તે ધુમાડાને ઓડકાર આવતું હોય એ આભાસ થાય.
શિષ્યએ ચારે અજીર્ણના સહેલા ઉપાય પણ હવા જ જોઈએ?
સૂરિ -રસ શેષ અજીર્ણમાં, ભજન કરતાં પહેલાં થડે વખત સૂઈ રહેવું, આમ અજીર્ણમાં વમન-ઉલટી કરવાથી લાભ થાય છે, વિષ્ટoધ અજીર્ણ વખતે શરીરમાંથી પરસેવે છુટે એવા ઉપાયે લેવા જોઈએ અને વિપક્વ અજીર્ણમાં તે જળપાન જે સાદે ઉપાય જ બસ થઈ પડે છે.
શિષ્ય—આહાર બરાબર પાચન થઈ ગયે છે એમ શા ઉપરથી જણાય?
સૂર–ખાધેલું અનાજ જ્યારે બરાબર પચી જાય છે ત્યારે મળ-મૂત્ર ખુલાસાથી આવે છે, શરીરનાં વાત-પિત્ત-કફ વિગેરે સમાન અવસ્થામાં રહે છે. એમાં જ્યારે સહેજ પણ ગડબડ ઉભી થાય ત્યારે સમજવું કે પાચનશક્તિમાં બગાડે થવા માંડયો છે.
શિષ્ય–મળત્સર્ગના બીજા પણ અનેક દ્વારા છે. મળમૂત્રના ખુલાસાથી બીજા દ્વારેને કંઈ સહાયતા મળતી હશે?
For Private And Personal