________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સ ંવાદ.
૧
ન રાખવા, વિનય, સંયમ, ન્યાયપરાયણતા તથા સહૃદયતા વિગેરે ગુણા પણ ગૃહસ્થાએ ખીલવવા જોઇએ.
શિષ્ય—અતિથિના જેટલી અન્ય ફાઇની સંભાળ લેવાની હાય છે ખરી ?
સૂરિ–અતિથિને જેમ દેવની ઉપમા આપવામાં આવે છે તેવી જ રીતે માત-પિતાને દેવાપમ માનવામાં આવે છે. માત-પિતાના ઉપકારોથી કચેા પ્રાણી આ સંસારમાં દબાયેલા નથી. માતપિતાની સેવાથી ભક્તિ અને કૃતજ્ઞતા આદિ સદ્ગુણાને પોષણ મળે છે. એટલા માટે ભાજન સમયે સાએ પ્રથમ તેમની સારસંભાળ લેવી અને તેમને દરેક પ્રકારે સતાષ આપી પેાતાની ભેાજન–પ્રવૃત્તિમાં નેત્ર, એવી શિષ્ટ પુરૂષાની પરંપરા છે. તે ઉપરાંત પેાતાનાં બાળકા, ગર્ભવતી સ્ત્રી, કુટુ અના વયાવૃદ્ધ માણસો તથા રોગી અને નિરાધાર પશુ-પ્રાણીએની સંભાળ લેવી જોઇએ. તાબાના માણસો જો ભૂખ્યા-તરસ્યા કે રાગથી રીખાતા પડયા રહે, અને તેમના માલીક પેટ ભરીને સૂઇ રહે તેા તાખાના માણસો તેવા માલીકને હૃદયથી આશિર્વાદ ન આપે, એ સ્વાભાવિક જ છે. ઘરના વડાએ પોતાના સઘળા આશ્રિતાની ભોજન પૂર્વે અવશ્ય સંભાળ લેવી જોઇએ. એમાં સ્વાની સાથેજ પરીપકાર રહેલા છે, એમ કહેવાની જરૂર નથી. આપણા આશ્રયે પડેલા પશુ-પ્રાણીઓની પણ તેજ પ્રકારે સભાળ લેવાની હાય છે.
શિષ્ય—ભાજનના સમય વાજબી રીતે કયારે થયે
કહેવાય ?
For Private And Personal