________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ.
૬૭
શિષ્ય—આપણામાં કેટલાંક માણસો કુતરા, ખીલાડાની એટેલી વસ્તુ આહારમાં વાપરતાં સંકોચાતા નથી એ મેં કેટલીકવાર પ્રત્યક્ષ જોયુ છે.
સૂરિબની શકે ત્યાં સુધી ભોજનના તમામ દ્રવ્યો વ્યવસ્થિત પણે સુરક્ષિત રાખવા જોઇએ. કારણ કે ભાજનની ઉપરદેહના અને દેની ઉપર મનની શુદ્ધાશુદ્ધતાને ઘણા ખરા આધાર રહેલા છે, એમ હું કહી ચુકયા છું. કુતરા, ખીલાડા જેવા પ્રાણીઓના સુ ંઘેલા-સ્પર્શે લા અને ખાધેલા પદાર્થોના ઉપયાગ કરવા એ મ્હાટુ જોખમ ખેડવા ખરાખર છે. પવિત્રતા અને શુચિતાના ઉપાસકેાએ તા તેવા પદાર્થીના પરિત્યાગ જ કરવા જોઇએ.
શિષ્ય—પણ કેટલાકા તે એક-મીજાનુ એઠું-જીઠું ખાવામાં કશેય ખાધજ નથી ગણતા અને કેટલાકેા તા પાંચ-સાત જણ સાથે મળીને એક ખીજાના મુખસ્પ વાળું એઠું ભોજન ખાવામાંજ આનંદ માને છે; તેનુ શું ?
સૂરિએ રીતિ ખરેખર નિંદનીય છે. પરસ્પરનું એઠુ ખાવાથી એક બીજાના સંસ્પર્શ જન્મ રાગેા વધારે વિસ્તાર પામી પ્રસરતા જાય છે. વળી તેની ચિત્તવૃત્તિ ઉપર પણ ઘણી ખરાબ અસર થાય છે. કેટલાક સ્થળેામાં એકજ પ્યાલાથી સેકડા માણસો પાણી પીવે છે અને પુન: તેજ પ્યાલું પાણીના ગાળામાં નાખે છે; આથી ભ્રષ્ટાચાર વધતે જાય છે. પાણીમાં જુદી જૂદી જાતના રોગ જનક જંતુઓ પેદા થાય છે અને રિ
For Private And Personal