________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ. સૂરિ–વસ્તુત: તે જઠરાગ્ની જ્યારે પ્રદિપ્ત થાય અને ખરેખરી ભૂખ જાગે ત્યારે જ મનુષ્યએ ભેજન કરવું જોઈએ. ભૂખને સમયે ભૂજન કરવાથી મનુષ્યનું આયુષ્ય, બળ અને શરીરની કાંતિમાં વૃદ્ધિ થાય છે; પરંતુ વિના ભૂખે જમવાથી અને જીલ્લાની લાલસાથી પેટમાં ભાર નાંખવાથી એ ભજન ઉલટું દુ:ખદાયક થઈ પડે છે.
શિષ્ય – પૂર્વનું ભેજન બરાબર પચી ન જાય, ત્યાં સુધી નવું ભેજન કરવું ન જોઈએ એમ મેં સાંભળ્યું છે. કારણ કે તેમ કરવાથી અજીર્ણ થાય છે, એ વૈદ્ય કેને અભિપ્રાય છે. પણ અજીર્ણથી માણસે એટલું બધું શા માટે બહીવું જોઈએ?
સૂરિ–અજીર્ણ એ હારથી જોતાં છેક નજીવું દર્દ જણાય છે. પણ સર્વ રેગની ઉત્પત્તિ પ્રાય: એ અજીર્ણમાંથી જ થાય છે એ વાતની કદાચ તમને ખબર નહીં હોય. અજીર્ણથી જ વાત-પિત્ત-કફ આદિ દેશે પ્રકોપને પામે છે. બહુ ખાવાથી પુષ્ટ થવાતું નથી, તેની સાથે ખાન-પાન બરાબર પચી જાય એટલા માટે તેને મેગ્ય એ શારીરિક શ્રમ પણ કરે જોઈએ. શિષ્ય—અજીર્ણ કેટલા પ્રકારના હશે?
સૂરિ–મુખ્યત્વે રસશેષ, આમ, વિષ્ટબ્ધ તથા વિપકવ એમ ચાર પ્રકારે અજીર્ણ વર્ણવ્યા છે. બાકી તે સિવાયના બીજા પ્રકાર પણ ઘણા છે.
For Private And Personal