________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
પ
વિવેક વિલાસ.
શિષ્ય—શેઠને સલાહ કે ઉપદેશના એ શબ્દો કહેવાની જરૂર પડે તેા તે વેળા શું કરવું ?
સૂરિ—જો પેાતાના ઉપરી કાંઇ ખોટું કામ કરતા ડાય અથવા કરવાના હાય તા સુજ્ઞ અને વફાદાર સેવકે બહુ નમ્રતાથી તે વિષે ચેાગ્ય ઉપદેશ આપવા જોઇએ. એવે વખતે શરમ કે ભય રાખવાથી સેવકની ક્રુજ ખરાખર અદા થઇ શકતી નથી. પર ંતુ તેવી સલાહ કે ઉપદેશ સ્વામીને એકાંતમાં લઈ જઈ મધુર વાણીથી આપવી એજ સેવકની ખરી ખુમી છે.
શિષ્ય—સ્વામી યાગ્ય વાતને પણ ધિક્કારી કહાડે તે ? સૂરિ—એવે વખતે બની શકે તેટલી શાંતિ અને સંયમ રાખવા. ઉપરીની સામે ક્રોધ કરવાથી કે ઉગ્રતા દર્શાવવાથી આપણા ઇષ્ટ હેતુ પાર પડતા નથી. સમયને ઓળખી મૌન ગૃહણ કરી એકાંત મળતાં સેવકે પેાતાના વિચારો દર્શાવવા જોઇએ.
શિષ્ય—ઉપરીનું મન પ્રસન્ન છે કે અપ્રસન્ન છે તે શી રીતે જણાય ?
સૂરિ સેવકને જોતાંજ જો તે હર્ષ પામે, પાસે ખેલાવે અને બેસવાને આસન અપાવે, તેમજ સ્નેહભીનાં શબ્દો ઉચ્ચારે, તા સમજવું કે અત્યારે આપણા ઉપરીનું મન બહુ પ્રસન્ન છે. તેથી ઉલટું જો સેવકને જોતાં છતાં માન રાખી બેસી રહે, પ્રત્યેક વાતમાં ઉપેક્ષા દર્શાવે અને રાષયુક્ત ના ઉચ્ચારે તે • સમજવું કે અત્યારે માલીકનું મન પ્રસન્ન નથી.
For Private And Personal