________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૫૪
વિવેક વિલાસ.
સ્વામીને સ્વપ્નમાં પણ ન છેતરનાર અને વફાદાર નોકરીઓ કેઈનું મન જીતી લે છે.
શિષ્ય-–આપે જેટલા ઉચ્ચ ગુણે હતા તે બધા એકીશ્વાસે વર્ણવી નાખ્યા. વ્યવહારિક ઉપાય સૂચવે તેજ અમારા જેવા બાળજી સમજી શકે. દાખલા તરીકે એક માલીક, નોકરને પોતાની પાસે બોલાવે તે તેણે કેવી રીતે જવું, કેવી રીતે બેસવું અને કેવી રીતે મહેરબાની મેળવી લેવી, એ વાત તે સિ કેઈ નેકરે અવશ્ય જાણવી જ જોઈએ.
સૂરિ પિહેલી આ વાત તે નેકર માત્રે યાદજ રાખવી જોઈએ કે વગર બોલાવ્યું અને વગર કામે વારંવાર પિતાના શેઠ કે ઉપરી પાસે ન આવવું જોઈએ. સ્વામી પિતાને બેલાવે ત્યારે નેકરે વિનય પૂર્વક પિતાને ઉચિત એવે માર્ગ ઉપરી પાસે જઈ ઉચિત સ્થાને અંગોપાંગ ઢાંકીને બેસવું. સુજ્ઞ કરે ઘણુ ખરૂં પિતાના શેઠની મુખમુદ્રા જોઈને જ તેમની પ્રકૃતિ જાણું લે છે, અને પ્રકૃતિ જાણ્યા પછી કંઈ મુશ્કેલી નડતી નથી. એ પ્રકૃતિ–પરીક્ષામાં જ નેકરને અડધા વિજય સમાઈ જાય છે ( શિષ્ય—આપતો “ઉચિત સ્થાન” કહીને જ અટકી ગયા. પણ તેવું ઉચિત સ્થાન કેવી રીતે પસંદ કરવું?
સૂરસેવકે પિતાના ઉપરીની બહુ નજીક તેમજ બહુ દૂર નહીં બેસવું જોઈએ. જે બહુજ નજીક બેસે તે ઉપરીને હરકત થાય અને બહુ દૂર બેસે તે વાતચીત કરવામાં હરકત પડે, વળી આસન પણ એવું હોવું જોઈએ કે જે ઉપરીને આસન કરતા ઉંચુ કે સરખું પણ ન હોવું જોઈએ.
For Private And Personal