________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સવાદ.
૪૫
જળનું બિંદુ પડતામાંજ અદૃશ્ય થઇ જાય છે તેવી રીતે અનીતિથી પેદા કરેલું દ્રવ્ય જોતજોતામાં લુપ્ત થઇ જાય છે. શિષ્ય—ખરા વ્યાપારીએ કદાપિ કાઇને છેતરતા નથી અને મને લાગે છે કે તેથીજ વ્યાપારીઓની આટલી કીર્ત્તિ આજે પણ રહી ગઈ છે.
.
સાર-વ્યાપારના સઘળા આધાર સત્ય અને વિશ્વાસ ઉપર રહેલા છે. જે નીતિ-ન્યાય સત્ય અને વિશ્વાસના સબંધ સાચવી શકે છે. તેઓ દ્રવ્યોપાર્જનની સાથે નિમ લ કીર્ત્તિ પણ સ ંપાદન કરી શકે છે. સંપૂર્ણ નિર્મળતા ન સચવાય તા પણ પેાતાના ઉપર વિશ્વાસ રાખનારા, નિર્મૂળ સ્વભાવ વાળા, પેાતાના ગુરૂ, નાયક, બાળક કે વૃદ્ધ પુરૂષને તે કદિ પણ ન છેતરવા જોઇએ.
શિષ્ય—પહેલાના સમયમાં નગરશેઠે અને સંઘના આગેવાનાને રાજદરબાર વિગેરેમાં જે અહુમાન મળતુ તે પણ તેમની ન્યાયપ્રિયતા અને સત્યપરાયણતાને લીધે જ હશે.
સૂરિ—ખરેખર. તે દીર્ઘદશી' વ્યવહારિક પુરૂષષ કાઇની સહેમાં દખાઈ કિંઢ પણ ખોટી સાક્ષી આપતા નહતા, તેમજ પોતાના પ્રાણના ભોગે અનીતિ આચરતા નહતા, ખાટા સાગદ લેવાનુ તા તેઓ સમજતાજ નહતા. રાજદરબારમાં જે તેમનુ માન–પ્રતિષ્ઠા જળવાઇ રહ્યા હતા તે ઉપર્યું કત કારણેાનેજ મુખ્યત્વે આભારી હતું. હજી પણ આપણા વ્યાપારીઓ જો સત્યનિષ્ટ અને તે તે માન–પ્રતિષ્ઠાની વરમાળ તેમના કંઠમાં પડે એ નિ:શંક છે.
For Private And Personal