________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ.
૫૧ સૂરિ–રાજમાં આટલા ગુણો તે ખાસ કરીને હવા જોઈએ. પ્રથમ તે એ કે તે કાચા કાનને ન હોવું જોઈએ. અર્થાતુ પિતાના નોકરો અને અમલદારે કહે તેજ કેવળ સત્ય હોવું જોઈએ, એમ માની લેનાર રાજા પ્રજાને સુખ આપી શક્ત નથી. બીજું તે કૃતજ્ઞ હો જોઈએ. અર્થાત્ કયે રાજસેવક અથવા પ્રજાજન કેટલી સેવા કરે છે, તેને સતત્ જાણકાર હોવો જોઈએ. ત્રીજું તે ઉદાર અને ગુણાનુરાગી પણ હોવો જોઈએ. ટુંકામાં કહું તો રાજા અને સંતમાં બહુ ભેદ નથી. સંત પુરૂષ જેવી રીતે પોતાના આત્મસુખને ભેગ આપી જગના હિતાર્થે નિશદિન પ્રવૃત્તિ કરે છે, તેવી રીતે રાજાએ પણ પિતાના અંગત સ્વાર્થો અને સુખને તિલાંજલી આપી પ્રજાહિતમાં સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ,
શિષ્ય કેટલાક નૃપતિઓ પોતે તો બહુ જ ભલા અને વિદ્વાન હોય છે, પરંતુ તેમની આસપાસનો નેકરવર્ગ બહુ હલકી કેટીને હેાય તે શું કરવું?
સૂરિ–રાજા અથવા તે આપણે સ્વામી (શેઠ, અધિકારી વિગેરે) ગમે તેટલે વિદ્વાન હોય તે પણ જે તે મુખે માણસેને પરિવાર અને સંગ રાખતા હોય તે તેને છોડી દે જોઈએ. તેથી ઉલટું જે પ્રભુ પિતે મૂર્ખ હોય, છતાં પિતાની આસપાસ વિદ્વાન તથા અનુભવી માણસને સમુહ રાખતો હોય તે તે પણ સેવવા યોગ્ય છે.
શિષ્ય–રાજા તે ઘણુંવાર પિતાના સલાહકારના દેર
For Private And Personal