________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિવ સંવાદ.
ર એ સભ્યજનોને માટે ઉચિત નથી તેવીજ રીતે યોગ્ય ધનપાત્ર વ્યક્તિઓએ છેક દરિદ્રતાવાળો અને દીનતાભર્યો કંગાળ પિષાક પહેરવે એ પણ અનુચિત છે. પોષાક પિતાની સ્થિતિ અને પ્રતિષ્ઠાને બંધબેસતેજ હવે જોઈએ. તે ઉપરાંત શીતકાળ-ઉષ્ણકાળ વિગેરેને પણ વિચાર કરવો જોઈએ. કેટલાક લેકે સન્ત તાપના દિવસમાં પણ શીત ઋતુને બંધબેસતે થાય એ ઉનને પોષાક પહેરી પોતે હેરાન થાય છે, જ્યારે કેટલાકે શીયાળામાં પણ ઝીણું વસ્ત્રો પહેરી વિવિધ વ્યાધી. એના ભેગા થઈ પડે છે. તે ઉપરાંત પિતાની ઉમરને અનુસરતા હોવું જોઈએ. એક યુવક વૃદ્ધપુરૂષના જેવો પિશાક પહેરે તે તે કે કઢંગે લાગે ? આ બધી વાત નિરૂપયેગી જેવી જશાશે, પરંતુ ઉપયોગી સત્યે હમેશાં એવાજ સાદા અને સરળ હોય છે એ તમારે ભૂલવાનું નથી. એવા સત્યને જ્યારે અનાદર થાય છે, ત્યારે જ મનુષે આધિ-વ્યાધી અને ઉપાધિને ભેગા થઈ પડે છે.
શિષ્ય–નવાં વસ્ત્રો પહેરવામાં વાર–નક્ષત્રની કઈ વ્યવસ્થા છે?
સૂરિ-નવું વસ્ત્ર પહેરવું હોય તે બુધ, રવિ, શુક્ર અને ગુરૂ એ ચાર વાર શુભ ગણાય છે. ફક્ત રાતું વસ્ત્ર પહેરવું હોય તો મંગળવાર પણ શુભ જાણ. વેતવસ્ત્ર–પરિધાન કરવું હોય તે ધનિષ્ઠા, રેહિ અને ત્રણ ઉત્તરા, રેવતી અને શ્વિની, હસ્ત, ચિત્રા, સ્વાતી, વિશાખા અનુરાધા, પુષ્ય અને પુનર્વસુ એટલાં નક્ષત્રે શુભ ગણાય છે.
For Private And Personal