________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
-પૂજા કરનારે પ્રથમ બે પગાએ, પછી અનુક્રમે એ જાનુએ, બે હાથે, એ ખલાએ અને મસ્તકે પૂજા ચઢાવવી. કેસર ચંદન વગર જીન પ્રતિમાની પૂજા કોઇ કાળે પણ્ કરવી નહીં, કપાળ, કંઠ, હૃદય, ઉદર વિગેરે અંગે અનુક્રમે તીલક કરવું, આવી રીતે હ ંમેશાં નવ તિલક કરી જીન પ્રતિમાની પૂજા કરવી. વિધિના જાણ પુરૂષો પ્રભાત કાળમાં પ્રથમ વાસપૂજા પણ કરે છે. પૂજા વખતે ભગવાનની ડાબી બાજુએ પધાણું રાખવુ આગળ સમ્મુખ નૈવેદ્ય ધરવું અને સામે બેસી ધ્યાન કરવું. ચૈત્યવંદન કરવુ' હાય તા દક્ષિણ ભાગમાં કરવું, દ્વીપક:પણ પ્રતિમાની દક્ષિણ ખાનુએજ રાખવાના વિધિ છે. બાકી ચૈત્યવંદન અને ભાવના આદિ શાસ્ત્રીય વિધિવિધાના તા તે વિષયના ગ્રંથાના અભ્યાસ કરી જાણી લેવા જોઇએ. વાર્તાલાપથી તે વિષય એકાએક યાદ રહી શકે નહીં એટલે તે સખંધી અત્ર વિચાર કરવા નિરર્થક છે.
૩૧
શિષ્ય—જીન પ્રતિમાના સંબંધમાં આપ કંઈ વિશેષ સંભળાવવાની કૃપા કરશેા ?
સૂરિ—એ વિષય શિલ્પશાસ્ત્રને લગતા છે, છતાં શ્રાવકાએ પણ તે વિષે ઉપયાગી જ્ઞાન મેળવી લેવું જોઇએ એટલે ટુકામાં જ આજે કહી દઉં છું. ભગવાનની એડી અથવા ઉભી અન્ને પ્રકારની પ્રતિમાએ ચાવન અવસ્થામાં જ હાવી જોઈએ. તેમાં પહેલી અર્થાત્ બેઠી પ્રતિમા પર્યંકાસનવાળી હાવી જોઇએ.
For Private And Personal