________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિશિષ્ય સંવાદ.
૩૯
રંભ-સમારંભ વડે પ્રાપ્ત થયેલું દ્રવ્ય જો ધર્મગુરૂ અને જ્ઞાનની સેવામાં ન વપરાય તે એ દ્રવ્યની વાસના ભૂતની માફક આપણા ઉપર ચડી બેસે અને ચતુર્ગતિમાં ભમાવે એમાં શું તમને કઇ bi નવાઈ લાગે છે ... દ્રવ્ય કરતાં પણ દ્રવ્યની વાસના સંસારીઓને બહુ બહુ રીતે રજાડે છે. એ વાસના રૂપી જાળમાંથી છુટવાને માટે દ્રવ્યના “ દ્વાન ” સિવાય બીજો ઉત્તમ સદ્વ્યય નથી. શિષ્યદ્રષ્ય ઉપાર્જવાના કયા કયા રસ્તાઓ છે તે વિષે હું પ્રશ્ન કરી શકું ?
""
સૂરિ—ખુશીથી જેવી સરળતાથી તમે પૂછે છે તેવીજ રીતે હું તેના ઉત્તર આપવાના યત્ન કરૂ છું. તમારા જેવા વિવેકી પુરૂષ પાસે કઇ વાત છુપાવવાની કે દંભથી અન્યથા વર્ણ વવાની મારી ઇચ્છા નથી. એટલાજ માટે હું સ્પષ્ટતા પૂર્વક કહી દઉં છું કે દ્રવ્ય ઉપાવાને કૃષી કિવા ખેતી વિગેરે જેવા જો ઉત્તમ માર્ગ નથી.
શિષ્યઆપ ખેતીને અગ્રપદ આપે છે તે સાંભળી મને અજાયખી લાગે છે. ખેતીમાં તે પશુએ વિગેરે પાળવા પડે છે—અર્થાત્ તેમને બંદીખાને નાંખવા પડે છે—તે ઉપરાંત તેમને પ્રસ ંગેાપાત ન છુટકે પ્રહાર પણ કરવા પડે છે.
સૂરિ—તે તે હું પ્રથમ જ કહી ગયા છું કે પાપસ્થાનકના સેવન વિના દ્રવ્યાપાન અસંભિવત છે, પરંતુ વિવેકી અને અજ્ઞાની મનુષ્યમાં એટલે જ ભેદ છે કે વિવેકી ગૃહસ્થ સંસારના વ્યાપારેામાં પડવા છતાં અનુકંપા અને ધર્મવૃત્તિને
For Private And Personal