________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ. સેવે એમાં કંઈ આશ્ચર્ય નથી એવી મતલબનું હું આગળ જણાવી ગયો છું. વ્યાપારીઓ જે અન્ન જેવી સામગ્રી સંઘરી ન રાખે અને તેની યથાગ્ય પ્રમાણમાં વહેંચણી ન કરે તો તેમની વ્યાપારી-કુનેહ શું કામની?
શિષ્ય—અન્નને સંગ્રહ જ કરે–વેચવાથી લાભ થત હોય તે પણ તે લાભ ન લે એમ શું આપ કહેવા માગો છો?
સૂરિ–નહીં. અન્ન વેચવાથી લાભ થતું હોય તે તે લાભ લે. પરંતુ તેવા લાભની ખાતર ભૂખમરે કે દુકાળ ન વહેરી લેવાય એની સાવચેતી રાખવાની હોય છે. તથાપિ એટલું તે િકકસ યાદ રાખવું જોઈએ કે બની શકે ત્યાં સુધી એવી સામગ્રી ઉધારે વેચવી ન જોઈએ. કારણ કે તેમ કરવાથી ઘણું કરીને વૈર તથા કલહનાં બીજ વવાય છે અને તે પણ સગા-સંબંધી અને મિત્રજમાં જ્યારે ઉધારને વહેવાર વધી પડે છે ત્યારે તે ખરેખર બહુ દુ:ખદાયક થઈ પડે છે
શિષ્ય–આપ શ્રેષ્ઠ વણિક કેને કહી શકે ?
સૂરિ–કરિયાણાના સઘળા પ્રકારેને સારી રીતે જાણત હેય, દેશ-પરદેશમાં ચાલતા નાણાની ઝીણું ઝીણી બાબતે સમજી શકતે હેય, વિવિધ પ્રાંત અને પ્રદેશની ભાષામાં કુશળ હોય અને તે ઉપરાંત હસ્તસંજ્ઞા તથા ગણિતશાસ્ત્રથી પૂર્ણ વાકેફ હોય એને હું શ્રેષ્ઠ વણિક કહી શકું.
શિષ્ય—હસ્ત–સંજ્ઞા એટલે આપ શું કહેવા માગે છે? સૂરિ હસ્ત–સંજ્ઞાથી મનપણે સંખ્યાનું સૂચન થઈ
For Private And Personal