________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ.
૪૧
તેટલી જ દેહથી અને દ્રવ્યથી ધર્મ થાય છે એ વાત સત્ય છે. દેહ અને દ્રવ્યાપાર્જનના આધાર અન્ન ઉપર છે. અન્ન સામગ્રીના સંચય અને વ્યાપાર ઉપર જ જીવનની પ્રતિષ્ઠા થયેલી છે. ખાદ્ય સામગ્રી ન હોય તેા અનુક પાદાન અને પાત્રદાન કેવી રીતે સંભવે ? વિચાર કરશેા તે જણાશે કે કૃષિ જેવી ઉપકારક વ્યવહારિક પ્રવૃત્તિ ભાગ્યેજ બીજી કાઈ હશે. વ્યાપાર પણ કૃષિને જ અનુસરે છે. એકલા વ્યાપાર, ખેતી પ્રમુખવિના સભવે જ શી રીતે ?
શિષ્ય—ખેતી લાભકારી કયારે થાય ? સૂરિ-ખેડુતાએ વાવવાના ચેાગ્ય અવસર જાણી લેવા જોઇએ, કઈ ભૂમિમાં કયા પાક વાવવાથી પરિશ્રમ સફળ થશે તે વિષયને બારિકીથી અભ્યાસ કરવા જોઇએ. ઋતુઓના પરિવ`ન અને પ્રભાવનું સંપૂર્ણ જ્ઞાન ખેડૂતાને માટે અત્યાવશ્યક છે. શિષ્ય—ખેતીની પેદાશના સંબંધમાં વ્યાપારીઓની શી ક્રુજ છે ?
સૂરિઅન્ન જેવી ઉપયોગી સામગ્રીના સંગ્રહ કરી રાખવા અને ચાગ્ય બુદ્ધિમત્તા પૂર્વક તેના દેશને સમૃદ્ધ બનાવવા એ વેપારીઓની ફરજ છે. અનાજની ઉત્પત્તિ થતાં જ તેના કુશળ વ્યવહારીઓએ સંગ્રહ કરી લેવા જોઇએ. અન્નના જો સંગ્રહ કરી રાખ્યા હૈાય તે જરૂરીયાતના પ્રસંગામાં તે સામગ્રીના સન્ધ્યય થઇ શકે. પરંતુ જો સંગ્રહ જ ન હોય તા પછી લોકો ભૂખે મરે અને ભૂખે મરતાં અનાચાર-દુરાચારો
For Private And Personal