________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ. ઉલટી અને સ્નાન તેમજ ભેજન પછી તેનું સેવન કરવું જોઈએ. સભામાં જતાં પહેલાં પણ ગૃહસ્થ પુરૂષે તાંબુલ–સેવન કરે છે.
સરિ–વિશેષમાં મેં એમ પણ કહ્યું હતું કે રક્તપિત્તવાળા, વાત રોગવાળા, રૂક્ષ અને ક્ષીણબળ થયેલા, આંખના રેગી, વિષથી પીડાતા અને ઘેલા તથા શેષ, ક્ષય રોગ વાળા માણસને માટે તાંબુલ હિતકારક નથી.
શિષ્ય–તે ઉપરાંત તાંબુલના ચક્કસ ભાગના ગુણ દેષ પણ આપે કહી બતાવ્યા હતા.
સૂરિ વનસ્પતિશાસ્ત્રના અભ્યાસીઓ કહે છે કે પાનના મૂળમાં ત્યાધી અને અગ્રભાગમાં પાપને સમુહ રહેલો છે. સુકાચેલું અને સડેલું પાન ખાવાથી આયુષનો નાશ થાય છે. પાનની નસ બુદ્ધિનો નાશ કરે છે.
શિષ્ય–છતાં દેવ-ગુરૂ પાસે જતાં પહેલાં મુખશુદ્ધિ કરી લેવી જોઈએ તે વાત આપે ખાસ કરીને લક્ષમાં રાખવાને આગ્રહુ કર્યો હતે.
સૂરિ–અસ્તુ. હવે આપણે મૂળ વિષય ઉપર આવીએ. મેં આજે દ્રપાર્જન વિષે બે શબ્દો કહેવાનું ગઈ કાલે છુટા પડતી વખતે વચન આપ્યું હતું.
શિષ્ય—એ વિષય અમારા જેવા ગૃહસ્થને માટે પરમ ઉપયોગી છે. કહ્યું પણ છે કે દ્રવ્ય જે છે તે જ સર્વ પુરૂષાર્થનું મૂળ કારણ છે. દ્રવ્યથી રહિત માણસે જીવતા છતાં મુવા સરખા મનાય છે. આપે એક વાર જણાવ્યું હતું કે સુગંધી વિનાના
For Private And Personal