________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિક વિલાસ. - સુરિ+મૃગ, પુષ્પ, ચર નક્ષત્ર-સ્વાતિ, શ્રવણ, ઘનિષ્ઠા, શતતારકા, જ્યેષ્ઠા, અશ્વિની, હસ્ત, ચિત્રા અને રેવતી એટલા નક્ષત્રને વિષે રકમ કરાવવું શુભ છે એમ પણ વિદ્વાન લેકે
- શિષ્ય–શ્નાર કર્મને ખાસ નિષેધ કયારે જાણ?
સૂરિ–રાત્રિએ, સંધ્યાકાળને વિષે, વિદ્યાભ્યાસના આરંભમાં તેલમર્દન–ભજન-અને સ્નાન કરી રહ્યા પછી તથા થાત્રાએ અથવા સંગામને વિષે જતાં, ઉત્સવના દિવસમાં કે પર્વ. માં તે ક્ષારકર્મ નજ કરાવવું.
શિષ્ય–સ્નાનાદિથી પરવારી, સ્વછ વસ્ત્ર પહેરી પહેલું કર્તવ્ય શ્રાવકે ક્યું કરવું ?
સૂરિ–એમ ઉતાવળ કરવાની જરૂર નથી. સ્વચ્છ વસ્ત્રો પરિધાન કરવા એ તારી વાત અલબત સત્ય છે, પણ ક્યારે કેવી રીતના વસ્ત્રો પહેરવા એ વાત પણ શાસ્ત્રદ્રષ્ટિએ જરા વિચારવા જેવી છે.
શિષ્યસ્વભાવદષને લીધે ઉતાવળ થઈ ગઈ હોય તો તે માટે ક્ષમા માગું છું. કેવા વસ્ત્રો કઈ રીતે પહેરવાં તે સમજાવવાની પ્રથમ કૃપા કરે. ' સૂરિ–પિતાની પાસે જેટલું ધન હોય તેને શોભતે પિોષાક મનુષ્યમાત્ર ધારણ કરે જોઈએ. કહેવાનો આશય એ છે કે આર્થિક સ્થિતિ સારી ન હોય તે છતાં કીંમતી વસ્ત્રાભૂષણે પહેરી પિતાને પરમ ધનવાન બનાવવાને દંભ ક.
For Private And Personal