________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ. જળાશયમાં સ્નાન કરવાથી શુદ્ધ જળસ્નાનનો લાભ મળી શકતા નથી. વળી અજાણ્યા તથા વિષમ માર્ગવાળા જળાશયમાં સ્નાન કરવાનું સાહસ ન કરવું જોઈએ.
શિષ્ય-સ્નાન કર્યા પછી કેટલાક લેકે તુરત જ જમવા બેસી જાય છે એ ઉચિત છે?
સૂરિ-ઠંડા પાણીથી ન્હાયા પછી તુરત ઉષ્ણ ભેજન કરવું ન જોઈએ. તેવી જ રીતે ઉષ્ણ જળથી સ્નાન કર્યા પછી શીતળ ભેજન ન કરવું
શિષ્ય–સ્નાન પછી કેટલાક લેકે શુકન જુએ છે તે શું હશે?
તેને શુકન નહીં પણ વ્યાધીનું એક સૂચક ચિન્હ કહેવું તે વધારે ગ્યા છે. વાત એમ છે કે ન્હાએલા પુરૂષને જે પિતાની છાયા છિન્ન ભિન્ન અથવા ઉલટી જણાય, દાંત પરસ્પર ઘસાવા લાગે અને શરીરમાંથી મડદા જેવી દુર્ગધ આવવા લાગે તે એ રેગીનું ત્રણ દિવસમાં મરણ થાય એમ કહેવાય છે. વળી ન્હાઈ રહ્યા પછી જે તુરત જ છાતી અને પગ સુકાઈ જાય તે છ દિવસે તેનું મરણ થાય એમ પણ મનાય છે, પણ તે વાતને આપણે અત્યારે જવા દઈશું. શિષ્ય–નક્ષને સ્નાન સાથે કંઈ સંબંધ હશે ખરા ?
–જેઓ રોગથી છુટા થવા માગતા હોય તેમણે શુકવારે અથવા સોમવારે તથા રેવતી, આલેષા, ત્રણ ઉત્તરા, સ્વાતિ, પુનર્વસુ અને મઘા એટલા નક્ષત્રમાં ન્હાવું નહીં એવું વિધાન જોવામાં આવે છે.
For Private And Personal