________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
કૂળતા ન હોય તે પછી મનમાં પવિત્ર મંત્રનું ચિંતન કરી શુદ્ધ વસ્ત્રો પહેરી મંદિરમાં જવું. મંત્રજ્ઞાન એ પણ એક પ્રકારનું સ્નાન જ છે. કારણ કે તેથી મન અને દેહ પવિત્ર થાય છે.
શિષ્ય–ચોક્કસ તિથિઓમાં સ્નાન કરવાનો નિષેધ દર્શાવવામાં આવ્યું છે એ વાત શું સત્ય છે?
સૂર~બીજ, આઠમ, દશમ, તેરસ વિગેરે તિથિઓમાં સ્નાન વજેવાનું કહેવામાં આવ્યું છે, પણ દેવપૂજા નિમિત્તે શુદ્ધ જળ વડે સ્નાનાદિ કરવામાં કંઈ હરકત નથી. રેગી, મુસાફરી કરી આવેલા, ભેજન કરી રહેલા અને કંઈપણ માંગલિક કાર્ય કરી રહેલા મનુષ્ય સ્નાન કરવાનું મુલતવી રાખવું જોઈએ. કારણ કે તેમાં વૈદ્યક દષ્ટિએ અને શુકનશાસ્ત્રની દષ્ટિએ કેટલેક બાધ આવે છે.
શિષ્ય–સ્નાન પહેલાં કેટલાકે તેલાભંગની ભલામણ કરે છે તેનું શું કારણ હશે ? - સૂરિ—તલાવ્યાંગને અર્થ શરીરે તેલનું મર્દન કરવું એ થાય છે. પ્રાચીન કાળમાં આ મર્દનની પરંપરા પ્રચલિત હુતી. આજકાલ સમયના સંકેચને લીધે કે બીજા ગમે તે કારણે ગૃહસ્થ તલાવ્યંગને બહુ મહત્વ આપતા નથી. શ્રી મહાવીર સ્વામીના ચરિત્રમાં પણ મમણે વાંચીએ છીએ કે તે વખતે મહા બળવાન મલ્લો પ્રભુના દેહ ઉપર તેલનું મર્દન કરી તેમને સ્નાન કરાવતા હતા. તેલના મર્દનથી શરીર પુષ્ટ અને કાંતિવાન બને છે. શરીરના સૂક્ષ્મ છિદ્રો ખુલ્લા થઈ જવાથી તે
For Private And Personal