________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ,
૨૯
એક વચલે ભાગ. એ નવ ભાગમાં પહેલા ચાર ભાગ દેવતાના બીજા બે ભાગ દૈત્યના, ત્રીજા બે ભાગ મનુષ્યના અને થે એકજ છે તે રાક્ષસને જાણ. યથા:–
દેવ | ત્યાં દેવ
મનુષ્ય રાક્ષસ મનુષ્ય
હવે જે નવું વસ્ત્ર દેવતાના ભાગમાં કાદવથી ખરડાએલું ફાટેલું હોય તે ઉત્તમ લાભ થાય, દૈત્યના ભાગમાં હોય તે રેગનો સંભવ થાય, મનુષ્યના ભાગમાં હોય તે મધ્યમ લાભ થાય અને રાક્ષસના ભાગમાં હોય તે મરણ થાય.
શિષ્ય હવે વસ્ત્ર પરિધાન પછી આ૫ કયે વિષય ચર્ચવા માગે છે?
સૂરિ–સુખી પુરૂએ સારાં વસ્ત્રો તથા આભુષણે પહેરી મંદિર, ઉપાશ્રય વિગેરે ધર્મસ્થાનકે જવું એવું મુખ્ય વિધાન છે.
શિષ્ય—મંદિર અને ઉપાશ્રયમાં જતાં ઉત્તમ અલંકારે અને વસ્ત્રો ધારણ કરવા તેનું શું કારણ?
સૂરિ મંદિર અથવા ઉપાશ્રય એ રાજદરબાર કરતાં કઈ રીતે ઉતરતી પંકિતના નથી. જેવી રીતે રાજા સમિપ જતાં આપણે ઉત્તમ વસ્ત્રાલંકારે સજીએ છીએ, તેવી જ રીતે સદ્દગુરૂ પાસે જતાં કિવા પ્રભુના મંદિરમાં જતાં બહુ મૂલ્ય વસ્ત્રો ધારણ
For Private And Personal