________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૮
વિવેક વિલાસ.
પ્રથમના સમયમાં આટલા યંત્ર કે કારખાનાઓ નહતાં. તે વખતે લેકે હે ભાગ પિતાને ત્યાં જ રૂ વિગેરે કાંતી વસ્ત્રો તૈયાર કરાવતાં. આવાં વસ્ત્રોનું દાન કરવું એજ યથાર્થ દાન છે. બાકી ગમે તેવું ઉતરેલું–હલકું અને આપણું આર્થિક સ્થિતિને ધકકો પહોંચાડનારું વસ્ત્ર દાનમાં આપવાથી કંઈ ખરું દાન ન ગણાય.
શિષ્ય–પહેલાના વખતમાં લેકે પિતે જાતે વસ્ત્રાદિ સામગ્રી તૈયાર કરતા અને તેમ નહીં તે પિતાના ગામ કે પ્રાંતમાં જ તે ઉપજાવી લેતા એમ મેં ગ્રંથમાં વાંચ્યું છે. પિતાના પસીનાના ટીપાથી તૈયાર થયેલું દ્રવ્ય કે વસ્ત્ર દાનમાં અપાય તેજ તે યથાર્થ દાન છે. આપણને જે વસ્તુ ન ગમતી હોય અથવા જે વસ્તુ સહેલાઈથી મળી શકતી હોય તે વસ્તુ અન્યને અર્પણ કરવી તે અલબત્ત ઉદારતા છે, પરંતુ તેમાં નેહ–અર્પણતા કે ભકિતના અંશે નથી આવી શક્તા એટલું તે હું પણ કબુલ કરું છું. હવે આપણે પ્રસ્તુત વિષયમાં આગળ વધીએ.
સૂરિ—કેટલાક લેકે નવા વસ્ત્રના નવ ભાગ કલ્પી તે પરથી ફળાફળ જાણવાને પ્રયત્ન કરે છે. કંઈક નવું જાણવાનું મળે અને તેની સાથે મને રંજન થાય એટલા માટે પ્રસંગે પાત એ વાત પણ આજ સ્થળે કહી દઉં છું.
| એક વસ્ત્રના નવ ભાગ કરવા. તે એ રીતે કે ચાર ખુણનાં ચાર ભાગ. બે કિનારીના બે ભાગ, બે છેડાના બે ભાગ, અને
For Private And Personal