________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
કર
વિવેક વિલાસ,
છે. લડવા જનારને અથવા મજુરી કરનારને જ દેહુખળની જરૂર હાય, એમ માનવું એ મેાટી અજ્ઞાનતા છે. કસરતી મનુષ્ય મ્હાટે ભાગે નિર્ભય અને નિડર બને છે અને નિર્ભયતા એ આત્માના ગુણ હોવાથી તેનું આત્મખળ ધીમે ધીમે ખીલવા લાગે છે. વ્યાયામને એટલા જ માટે હું ધાર્મિક મહત્ત્વ આપવા પ્રેરાયા છું.
જ
શિષ્ય—મારી એ શકા તા દૂર થઇ. હવે વ્યાયામ ૫છીના વિધિ કૃપા કરીને ખતાવશે। ?
સૂરિ વ્યાયામ પછી દંતધાવનના વિધિ જાણવા જોઇ એ. પાચનશક્તિના ઘણાખરા આધાર દાંત ઉપર જ રહેલા છે. જેના દાંત સારા હાય છે અને જેઆ દાંતના સારી રીતે ઉપયાગ કરે છે, તેમને વ્યાધિઓ હેરાન કરતા નથી. દાંતના સંરક્ષણ અર્થે દંતધાવનના વિધિ સાએ જાણી લેવા જોઇએ. શિષ્યદાતણ તે અમે બનતાં સુધી રાજ કરીએ છીએ. છતાં અમારી દાંત સંબંધી ફરીયાદ હંમેશાં ચાલુ જ રહે છે, તેનુ શું કરવું?
સૂરિ——એક જ કાર્ય એ જુદા જુદા માણુસા કરે તેમાં ઘણા ફેર પડે છે. ડાહ્યો માણસ જે કાર્ય કરે છે તે દીપી નીકળે છે, તેના શ્રમ અને સમય સાર્થક થાય છે, જ્યારે અબુઝ માસ તે ને તે જ કાર્ય કરવા છતાં, તેવા લાભ મેળવવામાં પછાત રહે છે. તમે બધા દાતણ કરેા છે એ વાત ખરી, પણ દાતણુ કેવુ લેવુ જોઇએ, કેવી શાંતિથી દાતણુ કરવુ જોઇએ અને
For Private And Personal