________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ.
૧૧.
પડ્યા હા છે, ત્યારે તમારું મન કેટલી જાતના તરંગા કર્યો કરે છે? તમારી અશક્તાવસ્થામાં તમે વાત વાતમાં કેટલા બધા ચીડાઇ જાઓ છે? તમારી ખીજી વાસનાએ કેટલી બધી ઉગ્ર અની જાય છે? જો તમે લક્ષપૂર્વક આ બધી ખાખતાના વિચાર કર્યો હશે, તેા તમને દેહની સાથે મન અને આત્માને કેવા ગાઢ સબંધ છે, તે સમજાયા વિના નહીં રહ્યું હોય. મારી કહેવાની મતલષ એજ છે કે, મનુષ્યમાત્ર કેવળ શરીરના સુખને અર્થે નહીં, પણ મન અને આત્માની સખળતા સાચવી રાખવાની ખાતર પણ વ્યાયામ કરવી જોઇએ, વ્યાયામથી શરીર ત્તિમાં રહે છે, તેમ મન પણુ પ્રકૃલિત થાય છે. મન એજ પાપ-પુણ્યમાં કારણભૂત છે, એમ તમે અત્યારપૂર્વ સાંભળ્યુ હશે. તમારામાં પુરતુ શરીર–સામર્થ્ય હાય તાજ તમે મનેાનિગ્રહ કરી શકેા. મન ઉપર સયમ રાખવા એ કાંઇ કંગાળ—દ્ધિ કે દુળ કાગડા-કીડાઓનુ કામ નથી. તેને માટે તે મનુષ્યત્વ જોઇએ. શરીરને કેળવ્યા વિનાવિધિ પરિસંહા સહન કરી શકાતા નથી.
શિષ્ય-હવેથી હું વ્યાયામ કરવાનું લક્ષમાં રાખીશ. સૂર્—તમે એકલા તમારા શરીરને કસે એજ ખસ નથી. તમારી પ્રજા તથા તમારા સંબ ંધીજનાને પણ તમારે વ્યાયામના ફાયદા તમારા પોતાના પ્રત્યક્ષ દષ્ટાંતથી અતાવી. આપવા જોઇએ. તમે પ્રથમ જે એવી શંકા કરી કે “ અમને વ્યાયામની શી જરૂર છે? અમારે રણક્ષેત્રમાં લડવા જવુ છે? અમારે ક્યાં મજુરી કરવા જવુ છે” એવી શકાએ ઘણાંને થાય
For Private And Personal