________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
અહીંનાં કુંભારા વાસણા ધડે છે. અહીં વજન કરવાનાં સાધના છે, લખવાનાં સાધનો છે, બાળકોને રમવાનાં રમકડાં છે. અહીં કારીગરો નાનીમેટી વસ્તુએ પણ બનાવે છે. આ ગામડાંઓ નગરને વળગીને અહીં વસ્યાં છે. જુગજુગથી જીવતી આવતી આ આપણા જંગતની સાથી પહેલી એવી સંસ્કૃતિની વસાહત છે. જેવા સંસ્કાર નાઇલમૈયાના કિનારા પર વસ્યા છે, જેવા સંસ્કાર યુ}ટીસ અને તેત્રીસમાં વિકસ્યા છે તેવા જ આ માનવ વસવાટનો સંસાર અહીં જીવે છે.
આપણી હાડી ઉપર ને ઉપર ચઢતી જાય છે. કિનારા પરનાં ગામા અને કસ્યાઓએ એધાણુ આપ્યું છે કે એ મહાન સિન્ધુ નગરો પણ હવે આવી પહેાંચવાનાં. આ બન્ને નગરા વચ્ચે ત્રણસેાતે પચાસ માઈલનું અંતર છે. સિન્ધુના સામ્રાજ્યનાં આ અને પાટનગરો છે. પશ્ચિમ એશિયાનાં આ પાર્ટનગરા છે. સંસ્કારી જગતનાં આ મહાનગરેા છે. હજારા વરસ સુધી આ નગરે ઇમના સમાવડાં છે. એ નગરા જોવાને આતુર આપણી નૌકા ધસી જાય છે. આંખ મીંચાયને ઉધડે ત્યાં તે આવી પહોંચશે એ નગરે ! કેવાં હશે એ નગરા ! ઉપરને ઉપર આગળ વધતી આપણી સમય નૌકા સિન્ધુમૈયાના કેવા અદ્ભુત નગરરૂપ આગળ લાંગરશે?
૧૪
ધારા કે, પશ્ચિમ એશિયાની સંસ્કૃતિનાં પેલાં પાટનગર આવી પહોંચ્યાં. સિન્ધુ સામ્રાજ્યનાં પેલાં એ જીવનવહીવટની રાજધાનીઓ આવી પહેાંચી. હવે કલ્પના કરા કે સાત હજાર વરસ પર વતાં જાગતાં, કલેાલતાં, વિહરતાં કરતાં સંસ્કાર માનવા આપણને કેવાં દેખાત ! આ કલ્પના પેલી શાધખાળને આભારી છે. આ કલ્પના પેલા ખાદકામ નીચે જુની યાદની ઐતિહાસિક સ્મૃતિ બનીને ઉભી છે. અતિપ્રાચીન સ’સ્કૃતિની સ્મૃતિ
એ સૌની મીઠી મધુરી યાદ આપણી ધરતીએ સ ંધરી રાખી હતી તે આજના વિજ્ઞાને અને શેાધખાળે આપણી સામે ધરી દીધી છે. એક વાર જીવતા જીવનની
એ નાની મોટી ક્ખીએ આપણા જીવતરના વારસે બનેલી મુડી છે. આ રહ્યુ, મેહે જો–દડા ! હજાર) વરસ પહેલાં, આજે ખંડિયેરો છે, તે બધાં મકાનેામાં