________________
98
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
,,
આ સર્વોપરિતાનું સ્થાન એકલા મહારાજાને આપવાને બદલે, ‘• જીગ—નપાર્લામેન્ટ ' નામનેા શબ્દ યેાજીતે એનથામના કાયદા શાસ્ત્ર પારલામેન્ટને સશક્તિમાન સ્થાનપર ચઢાવી દીધી અને રાજાને તેને સહકા કર બનાવી દીધે. ફ્રાન્સની ક્રાન્તિમાં રાજાની સર્વ શક્તિમતાને ખિલકુલ ખતમ કરી નાખવામાં આવી તથા કાનૂન ઘડવાની અને તેને અમલ કરવાની બધી તાકાત પારલામેન્ટને અથવા રાજ્યતંત્રને અથવા સ્ટેટને સુપરત કરવામાં આવી. આ સ્ટેટ અથવા યુરેાપીય રાજ્યતંત્ર સામ્રાજ્યવાદી અથવા શાહીવાદી બનીને જગતને જીતવા માટે નીકળી પડ્યું. આ જગત અથવા શાહીવાદી યુરોપીય રાષ્ટ્રનુ સામ્રાજ્ય ઘણાં રાજ્યા અથવા પ્રદેશાનુ' બનેલું હતું. પણ આ પ્રદેશ પર પેલે લોકશાહી કહેવાતા કાનૂન જે એકલા શાહીવાદી એવા યુરોપના રાષ્ટ્ર પ્રતાજ હતા તે અમલ પામી શકયા જ નહીં. આ સામ્રાજ્ય પરના કાનૂન તે સ્વચ્છંદ સ સત્તાધિકારી એવા સામ્રાજ્યવાદી રાજ્ય અથવા સ્ટેટની ઇચ્છાનેા જ કાનુન બન્યા.
પરન્તુ આ સમયથી જ એક નૂતન સવાલ વિશ્વઇતિહાસમાં નિકાલ માગતા જન્મ પામ્યા. આ સવાલ આંતરરાષ્ટ્રીય કાનૂનનેા હતો.
આજ સુધી આવે કાઈ કાનૂન હતા જ નહીં. આજ સુધી, શાહીવાદી રાજ્યના વનને કૅ અધિકારને, અકુશમાં રાખે તેવા કાઇ કાનૂન, તેના સામ્રા જ્ય માટે રચાયેાજ નહોતા. સામ્રાજ્યને માટે તેા, સામ્રાજ્ય રચનારૂ રાજ્ય સંપૂર્ણ માલીક અથવા, સંપૂર્ણ રીતે સ્વચ્છંદ આપખૂદ અને સસત્તાધિકારી અને કાનૂનની કાઇપણ સમાનતા વિનાનું, એક હથ્થુ શાસક હતું.