Book Title: Vishva Itihasni Ruprekha
Author(s): Chandrabhai Bhatt
Publisher: Chandrabhai Bhatt

View full book text
Previous | Next

Page 825
________________ વિશ્વ ઇતિહાસની રૂપરેખા જનતા પાસેથી, ચીની વિરાટ પાસેથી પહેલાં શિખા અને પછી તેમને શિખવા. આ મહાન શિક્ષકે ચીનની રૌકાઓ જૂની શિક્ષણની રીતને અને શિક્ષણના અભ્યાસક્રમને પલટાવી નાખ્યાં.આજસુધીનું ધુ શિક્ષત, જાના ગુરૂએ ડેલાં, ગાખાઓની ગોખણપટ્ટીનું હતું. ચીનનાં નવાં જૂવાને હવ માર્કસવાદના સિદ્ધાંતાને ગાખવા મેડાં હતા. આ સૌને એણે નૂતન વિદ્યા તફ અભિમુખ બનાવ્યાં, અને, સૌનાં મોત, વિરાટ માનવસમુદાયના જીવતરની સક્રિયતા તરફ ફેરવીને કહ્યું કે, “આ મહાન માનવનદના ધૂંધવતા જતા પ્રવાહના અભ્યાસ કરે। અને શિખા. અભિમુખતાને પહેલા ઉચ્ચાર ચીનની મહાન ધર્તી પર ચીની રાષ્ટ્રપિતા, સુનયાત–સેને અને ભારતની મહાન ભૂમિપર હિંદી રાષ્ટ્રપિતા, ગાંધીએ કર્યાં હતા અને ખોવાઇ ગયેલા, દટાઇ ગએલા વિરાટમાનવર્તે, જમીનનાં, ઋતિકાસનાં પડ નીચેથી બહાર લાવીને કહ્યું હતુ, “ આ ચીન છે, આ હિંદુ છે.” મા–ત્સે–તુંગે આ ચીનના અભ્યાસ આર ંભી દીધા. એણે ગોખણપટ્ટીનાં ગેાખાંની બધી રીતભાતે તે રદ કરી નાખીને કહ્યુ, “ સૌ ગોખાંએ, અથવા, ‘ડેગ્માં’નિરર્થક છે, છાણ જેટલા પણ તે કામનાં નથી કારણ કે છાણુના ઉપયાગ તા ખાતર તરીકે પણ થાય છે, પરન્તુ ગોખાંઓની ગોખણ પટ્ટી ખાતર તરીકે પણ કામ નથી આવતી.’ ૮૦૪ પછી હુનાન અને કીઆંગસી, પ્રાંતની સરહદ પરના ચીકાંગશાન પર્વતના શિખરપર, માએની, ચૂ-તેહ સાથે મુલાકાત થઇ, ચીનીલોક વિરાટની વિમુકિતના પદાર્થ પાડે, ક્રાન્તિની વિરાટ પ્રક્રિયાને છે, તે બાબત આ મુલા કાતમાં નક્કર બની ગઇ. ચીની ધર્તાપર ચીની વિમુકિતની “ભાએ-યુ” નામની એ પાંખા ધડાઇ ગઇ. ચીન પર, માએ–ચુ નામનું લડાયક નિરધારનું ચીની વિમુકિતનું નામ એક વ્યકિતત્વનું નામાભિધાન બનીને ચીની વિરાટના જલ

Loading...

Page Navigation
1 ... 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838