Book Title: Vishva Itihasni Ruprekha
Author(s): Chandrabhai Bhatt
Publisher: Chandrabhai Bhatt

View full book text
Previous | Next

Page 827
________________ વિશ્વ ઈતિહાસની રૂપરેખા કરી નાખવાની જાહેરાત કરી. ચાંગ-કાર્ય-શેકની સંહાર યોજનાને જોઈએ તેટલાં શસ્ત્રો અને લશ્કરી નિષ્ણાત આપવા માટે, શાહીવાદી દુનિયાની, જાપાની, જરમન, અને અમેરિકન સરકારોએ પડાપડી કરી. ચાંગ-કાઈ શકે, લાખનું લશ્કર આ શાહીવાદી, યંત્ર આયુ વડે સજજ કર્યું. એને આ સંહારક ધસારે, આખા ચીનના, એક કીઆંગણી નામના પ્રાંતને સંહાર કરી નાખવા નીકળી પડે. ઈ. સ. ૧૯૩૧ થી ૩૭ સુધી સાત સાત સંહાર સંગ્રામ, આ વિમુક્ત એકમનો સંહાર કરવા લડાયા. ચીનની ધરતી પર વિશ્વ ઈતિહાસના હજારો વરસનો કથાનકમાં એપભોગના, વિરેચીત અક્ષરે, વિમુક્તિની આ વિશ્વવિખ્યાત બનેલી પહેલી ઝબક તના આલેખાયા. સાત સાત સંહાર સંગ્રામની અગ્નિ પરીક્ષાઓ પછી ઘેરાઈ ગએલા, કીગ્લી પ્રાતિ, તિબેટની તળેટી પાછળના ચીનના જ એકબીજા પ્રાંત પર જીવતા પહોંચી જવા, હિજરત કરી. વિશ્વ ઈતિહાસનાં અતિ ઉજવલ પકરણમાં અસાધારણ અને અનોખું એવું આ લાંબીકૂયનું “એપિક' કહેવાયેલું પ્રકરણ ઓળખાઈ ગયું. ચીની વિમુકિતની હિલચાલના મહાસંગ્રામે પછીનું, વિશ્વઈતિહાસનું વિમુકિત પ્રકરણ હવે ચીની વિરાટે વિશ્વ ઈતિહાસમાં પ્રવેશ કરી દીધું હતું. જગતભરની વિમુક્તિની હિલચાલમાં, વિરાટ અને વ્યાપક કહી શકાય તેવી આ હિલચાલ, પહેલા વિશ્વયુદ્ધના અંતમાં આરંભ પામીને, બીજા વિશ્વયુદ્ધના અંત પછી આખા રાષ્ટ્રપર વ્યાપક બની ગઈ. આ હિલચાલને તોડી નાખવા, અમેરિકન શાહીવાદે, તનતોડ પ્રયત્ન કર્યો. પણ છેવટે વિમુક્તિના વિરાટનો વિજય થયો તથા, અમેરિકન શાહીવાદને અને તેનાં યંત્ર આયુધથી પિતે સજેલા, ચાંગ-કાઈ શેકને પરાજય થયો. વિમુક્તિની એશિયાઈ મહાભારત બનેલી, આ હિલચાલને રાષ્ટ્ર નિયામક માએ બન્યો. દૂર પૂર્વના લેક રાજકારણને તથા શ્રમમાનની વિમુકિતના ઉઠાવને લાલ ચિંતક જેવો આ અને માનવ રોજના વ્યવહારની જીદી હકીકત કહેતે હેય તેમ તમામ લેધટકે જગ જાહેરાત કરતે હતે કે. આપણું પર લદાયેલા યુદ્ધને મુકાબલે કરી, ચાંગ-કાંદશેકના પ્રત્યાઘાતને સામનો કરવા આપણે પ્રતિ આક્રમણ કરવાને રાહ ધારણ કર્યો છે. એકેએક લેકઘટક, આપણું આ ઉઠાવમાં પિતાની ફરજ અદા કરવાનું નહીં જ ચૂકે...”

Loading...

Page Navigation
1 ... 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838