________________
શાંતિમય સહઅસ્તિત્વની વિવ-ભુમિકા
દરરોજની ફજની જાહેરાત કરતે હેય તે પૂર્વને આ પ્રશાંત માનવ આખા ચીન પર ઉડતા કઠોર ઝંઝાવાતની ઝડીઓ નીચે પણ જે ને તે શાંત હતે. રોજની જેમ જાણે એ ઈતિહાસનાં પરિબળોને અભ્યાસ કરતે કોઈ અભ્યાસગૃહમાંથી ક્રાંતિને ઉઠાવ પામતા લેકવિરાટના પ્રચંડ આમને લેક વિપ્લવના આકારમાં અવેલેકતે ઈતિહાસનો વૈજ્ઞાનિક હેય તે એ અભ્યાસ જ કરતે હતે.
એ અભ્યાસમાં એ ઈતિહાસની રેખાઓને સાફ સાફ દેખતો હતે. પછાત અને સાંસ્થાનિક પ્રદેશોમાં ક્રાન્તિને પ્રમેય તે રૂસની નબર ક્રાંન્તિએ શાહીવાદને સસ્થાનિક કટોકટીમાં ડુબાડી દઈને રચી નાખ્યા હતા. અંગ્રેજ-અમરિકી શાહી વાદ પણ તેમાં ડુબવા માંડે હતે. આજે ચીનની ધરતી પર અમેરિકનશાહી વાદનો પરાજ્ય ખેલાતે હતો. આખા એશિયા પર ફેલાઈ જવાની ક્રાન્તિની હિલચાલને ઝંડાધારી, ચીન બનતે હતે.
કેવો પૂર્વ પ્રદેશને કાન્ત અરુણ અહીં ઈતિહાસનું એધાણ ધરીને ઉ હતે ! એને ઉદય સ્ટાલીને ૧૯૨૫ માં જ જે હતું અને એણે, ત્યારે સાફ શબ્દમાં. જાહેરાત કરી હતી કે
ચીનમાં ક્રાન્તિની હિલચાલનાં પરિબળો અગણિત છે. એ પરિબળોએ આજે જોઈએ તેટલા પ્રમાણમાં પિતાની પ્રતીતિ નથી આપી પણ નજદીકનું ભાવિ એ પરિબળને પૂરવાર કરશે જ. પૂર્વ અને પશ્ચિમના શાસકે જે આજે તેમને પિછાણુ શકતા નથી તથા તે પરિબળોની ગણના કરી શકતા નથી તેઓ પિતાની આ ભૂલને લીધે ઘણું સહન કરશે.'
સ્ટાલીનની પ્રજ્ઞાનું આવું ભવિષ્ય કથન આજે ચીન પર પિતાની સાબિતી દેતું હતું. દૂર પૂર્વને હજારો માઈલને સીમાડે આજે આ ક્રાન્ત પરિબળોથી ઝળહળી ઉઠયું હતું. આવડું મોટું દેખાતું ચાંગ-કાઈ–શેકનું શાસન, ઇતિહાસની આગેક્ય નીચે એક પળમાં છિન્ન વિછિન્ન થતું હતું. અમેરિકી શાહીવાદો એ સાગરીત એક પળમાં દેવાળિયો પુરવાર થઈ જતો હતે. ઈતિહાસના આ વિરાટ કદમ નીચે દુનિયાને આગેવાન શાહીવાદ અહીં બુધ્ધ દેખાઈ ગયો હતો. ચીનને ગુલામ બનાવવાની તેમની બધી કાળોતરી જનાઓ વિરાટના કદમ નીચે કચડાઈ જતી હતી. ચીનને ગુલામીની જંજીરમાં જકડી રાખવી એણે ઠાલવેલા સોનાના બધા ઢગલા અને શસ્ત્રના ભંડારને સો આજે એના અપ રાધી પાળમાં ઠેકાતે હતે.
એશિયાની કચડાયેલી માનવતામાં ઉષ્મા લાવનાર કે પ્રચંડ એ યુગ વેગી ઝંઝાવાત હતે ! એશિયાની માનવતાના સૈકાઓનાં શેષણને યુગ તરસ્યો