Book Title: Vishva Itihasni Ruprekha
Author(s): Chandrabhai Bhatt
Publisher: Chandrabhai Bhatt

View full book text
Previous | Next

Page 830
________________ શાંતિમય સહઅસ્તિત્વની વિશ્વ-ભુમિકા ૮૦૯ ગીતા ગાતાં હતાં, સુત્રો પોકારતા હતાં. ૌકાજુને ચીની આતશ આજે યુગ તરસ્યા બનીને પીતા હતા. સૈકા જુની આઝાદીની આશા આજે અહીં એક અર્થે ધરતી હતી. ચીની પાશાકે આજે અહીં એક સૌન્દર્યનું રૂપ સજતા હતા. ચીની ક્લિની જીવનની વેદના, આજે અહીં નૂતન સનનું એક વિમુકિતનું વેદન બનતી હતી. વિમુક્તિમાં વિમુક્ત બનેલા અનેક ઇમારતોનો બનેલા ચીની શહેનશાહાને મહાલય પણુ આજે પુનધટના પામ્યા. ૧૪૦૫માં એ બધાવા માંડયા હતે. પાંચ સૈકાઓના ચીની બાદશાહે અહીં રહ્યા હતા. આજે ચીની જનતાના લેકવિજયે એનાં સૈકાજીનાં બંધ કમાડ ચીની લોકેાનાં વિમુકત દીકરા દીકરી માટે ખાલી નાખ્યાં હતાં. ચીની જનતાએ એને પેાતાની સંસ્કૃતિની વસ્તુઓનુ સંગ્રહસ્થાન બનાવ્યું હતું. જનતાના એ સંગ્રહસ્થાનમાં આજે એક વિશાળખડમાં ચીન દેશના લેાક પ્રતિનિધિએ અકડાં મળ્યાં હતાં. ચીની નૂતન લેાકશાહીનું બંધારણ આજે આ મહાલયના ચોગાનમાંથી બહાર પડવાનુ હતું. ચીની જનજેહાદના ઝંડા આજે આ વિશાળ ચેાગાનમાં રાપેલા સ્તંભ પર આરોપાઇને વિમુક્તિનું નૂતન પ્રસ્થાન ફરકાવતા હતા. એટલે આજે ચીનના પાટનગરને આંગણે જગતજનતાનેા ઉત્સવ મંડાયા હતા. એટલે આજે ચીનના આ મડાપર્વને નિહાળવા નૂતન લેાકશાહી અને સેાવિયટ દેશે પોતાના પ્રતિનિધિએ મોકલ્યા હતા. ચીની અવામને ઊછળતા મહાનદ આ ચેાગાનમાં પેાતાની ખેડા લેવા જતા લાકશાહીઓના મહેમાનને પોતાનાં ઊછળતાં મેળ વચ્ચે આગળ વધવાને માગ કરી આપતા હતા. પછી ચીની ધરતી પર સૈકાઓ સુધી હિ સંભળાયેલા એક પ્રચંડ ઘંટાનાદ સંભળાયા. ચીની પાટનગરમાં પહેલીવાર ગેઠવાયેલા ચીનના લેાકના લાલ લાવૈયાઓએ એક સામટાં હજારો બ્યુગલે ખાવીને વાતાવરણને અપૂર્વ ભાવથી ઉભરાવી દીધું. ઇતિહાસને કાંટા ચીની લોક રિપબ્લીકની જાહેરાતની અપૂર્વ પળ પર અડ્યો અને એક ગગનભેદી ગનાએ પેકીંગ નગરની ધરતીને ખળભળાવી દીધી, ‘માએ ચુ, સી...વાંગલી....માએ!-ચુ. સી-વાંગલી !' (માએ ચુ ઝિન્દાબાદ ). મા સેતુમ, ચુ-તેડુ અને ચીની જનતાની લેાક પાર્લામેન્ટમાં (પીપલ્સ પોલીટીકલ, કનસલટેટીવ, કાનફરન્સ ) આવેલા પ્રતિનિધિએ લેાકજનતાની એક નજરમાં મી પીતા આગળ આવ્યા અને પેાતાની ખેડકા પર બેઠા. ૧૦૨

Loading...

Page Navigation
1 ... 828 829 830 831 832 833 834 835 836 837 838