________________
૮૦૨
વિશ્વ ઈતિહાસની રૂપરેખા વિધઈતિહાસના આટલા સમય સુધીના દર્શને બતાવ્યું કે, જગતને અધિકાર શાહીવાદી ઘટના પાસે હોય ત્યાં સુધી, ફ્રેંચ ક્રાતિ કે અમેરિકન કાન્તિએ કરેલી, “માનવ માત્ર સમાનની વ્યવહાર નીતિ, આક્રમણખાર અને શેષક એવા શાહીવાદના આંતર રાષ્ટ્રિય કાનૂનનીચે શક્ય જ નથી એટલું જ નહીં પરંતુ જગતભરમાં, કોઈપણ રાષ્ટ્ર સાર્વભૌમત્વ ના વ્યવહારમાં પણ શાંતિમય સહઅસ્તિત્વને ધારણ કરનારી રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેની સમાનતાને ધારણકરી શકતાં નથી. નૂતન વિમુકિતનું નુતન સાર્વભૌમત્વ
નૂતન વિમુક્તિનાં નૂતન રાષ્ટ્ર સ્વરૂપે, જે શાહીવાદી ઘટનાની નાબુદીના પરિણામે, તથા શાહીવાદી ઘટનાને નાશ કરીને, સમાજવાદી સામાજિક ક્રાન્તિના પાયા પર જન્મવા માંડયાં છે તેવાં નૂતન એવાં, સમાજવાદી ધ્યેયવાવા, લેકશાહી શાસન, વિશ્વ ઈતિહાસમાં પહેલીવાર આંતરરાષ્ટ્રિય સંબંધમાં સામન સાર્વ ભૌમત્વના, અને શાંતિમય સહઅસ્તિત્વના પાયા પર આરંભ પામવા માંડ્યાં છે. વિશ્વઈતિહાસનાં આ નૂતન રાષ્ટ્ર મૂલ્યવાળાં, આંતરરાષ્ટ્રિયન્યાય સમતાવાળાં, રાષ્ટ્ર એકમેનું અસ્તિત્વ, શાહીવાદી ઘટનાના, નાશ પર શરૂ થયું છે. આ ઘટનાનું વિશ્વ-રૂપ, અથવા જગતપર પથરાયેલું કોચલું, પહેલીવાર, રશિયામાં તૂટયું અને ત્યારપછી પરાધીન પ્રદેશોએ, આ ઘટનાને, પિતાપિતાના રાષ્ટ્રોમાં તેડવા માંડી છે.
આ શાહીવાદી ઘટના, જગતપરથી તૂટવા માંડી છે, તથા, આંતરરાષ્ટ્રિય, સમાન સાર્વભૌમત્વ વાળાં વિમુક્તરાષ્ટ્ર એકમાએ જ્યારે શાંતિમય અને સહકારમય, સહઅસ્તિત્વને આંતરરાષ્ટ્રિય વ્યવહારને કાનૂન ઘડવા માંડયો છે તેવા વિધઈતિહાસના મહાન તબક્કામાં આજે આપણે જીવીએ છીએ. વિશ્વ ઈતિહાસના ઈન્સાફી તખ્તનું, સાર્વભૌમ પ્રસ્થાપન, ચીની વિમુક્તિ
ચીનને માટે નેપોલિયને કહેલું કથન સૌ જાણે છે. એ કથન કરીને એણે કહ્યું હતું કે “અહીં તે રાક્ષસ ઉંઘતે પડે છે. એને ઉઘવા જ દે કારણકે જે એ જાગશે તે આખા જગતને હચમચાવી નાખશે.” ચીની ભૂમિ પર ઉંધ પડેલ, રાક્ષસ ચીનને જગી માનવ વિરાટ હતે. એ ઉંધ્યા જ કરે, તેમાં