Book Title: Vishva Itihasni Ruprekha
Author(s): Chandrabhai Bhatt
Publisher: Chandrabhai Bhatt

View full book text
Previous | Next

Page 821
________________ વિશ્વ ઇતિહાસની રૂપરેખા જન્માવનાર, રાષ્ટ્રવ્યાપી એવાં, લેાકશાહી આંદોલન અથવા, સામુદાયિક આંદલનને જન્મ આપતી હતી. ખીજા વિશ્વયુદ્ધનાઅંતમાં તેા, એશિયા અને આફ્રિકાનાં રાષ્ટ્રોએ, નૂતનવિમુક્ત એવાં લેાકશાહી રાષ્ટ્ર એકમાનું સ્વરૂપ ધારણ કરી લેવા માંડયું. યુરોપનાં વિમુક્ત છતાં શાહીવાદી રાષ્ટ્રોના સ્વરૂપથી આ નૂતન વિમુકિતનું નવું રાષ્ટ્ર સ્વરૂપ બીલકુલ જૂદું હતું. યુરેાપનાં રાષ્ટ્રોનું રૂપ, ઉદ્યોગક્રાન્તિ કરીતે, પેાતાનું સાર્વભૌમત્વ સ્થાપીને, પોતાના સર્વાધિકારી રાષ્ટ્ર સ્વરૂપના આક્રમક ધસારા ખીજા રાષ્ટ્રોપર કરીને, જગતને પેાતાનું ગુલામ અથવા, સંસ્થાન, બનાવવા નીકળતાં રાષ્ટ્રોનું શાહીવાદી રૂપ હતું. એવું સા`ભૌમત્વ રૂપ આ નવાં રાષ્ટ્રોનું નહેતુ. આ નૂતન વિમુક્તિ પામતાં રાષ્ટ્રોએ આજ સુધી પરાધીનતા નીચેની જીંદગી પસાર કરી હતી. આ રાષ્ટ્રોની આર્થિક દશા પણ ઔદ્યોગિક રીતે પછાત હતી. આ રાષ્ટ્રોમાં શાહી– વાદી શેષણ નીચે ભયાનક ગરીબાઈ સરજાઈ ચૂકી હતી. નૂતન વિમુક્ત રાષ્ટ્રોના સાર્વભૌમત્વના ઇતિહાસ ૮૦. આ નૂતન વિમુક્તિ ધારણ કરતાં રાષ્ટ્રા પાસે પોતાનેા જ પેાતાના એક સમયના સાભૌમત્વને ઇતિહાસ હતો. આ રાષ્ટ્રોની જીંદગીના પ્રાચીન અને મધ્યયુગી સમયમાં, આ રાષ્ટ્રોપર રજવાડી સાભૌમત્વ જીવી ગયું હતુ. આ સાર્વભૌમત્વતા મૂખ્ય અધિકાર. રાજા અને રાજન્યાના હતા. આ સાભૌમ અથવા સર્વાધિકારી રાજાની સંસ્થાના અ, એ હતા કે, પેાતાના શાસન નીચેના પ્રદેશની અંદર, સર્વાધિકાર, આ રજવાડી સંસ્થાના હતા. એટલે કે, પેાતાના ઘડેલા,બધા કાનૂનાને તેને અધિકાર આખા પ્રદેશપર પ્રવતતા હતા પરન્તુ એજ કાનૂનાના કશા અધિકાર, આ સર્વાધિકારી અથવા સા`ભૌમ એવી રજવાડી સંસ્થાપર નહાતો. સાર્વભૌમત્વનુ આ સ્વયં નિરંકુશ અથવા સ્વચ્છંદ રૂપ પોતાના શાસનઅધિકારવાળા પ્રદેશની બહારના સર્વ પ્રદેશ પર અથવા આખા જગતપર છે, એમ માની લેતું હતું. પરન્તુ આ માન્યતાને પૂરવાર કરવી હાય તે તેણે દિગ્વીજય કરવા નીકળવુ પડતુ. આવા દિગ્વીજયા કરનાર ચક્રવર્તિ એની સંસ્થા તે સમયની યથેચ્છ અને સ્વચ્છંદ એવી સાર્વભૌમ સંસ્થાએ હતી. સાવ ભૌમત્વનુ યુરોપીય સ્વરૂપ પછી વિશ્વ-ઇતિહાસમાં સા’ભૌમત્વનું યુરોપીય સ્વરૂપ શુરાપનાં રાષ્ટ્રોમાં યુરેાપના, દેશના, મહારાજાએ ના, સમયમાં જ શરૂ થયું. પૂર્વના ચક્રવર્તિ એ જેવું જ, પાતે ઘડેલા, કાનૂનાના અમલથી પણ ઉપરવટ એવું સ્વચ્છંદ 7

Loading...

Page Navigation
1 ... 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838