Book Title: Vishva Itihasni Ruprekha
Author(s): Chandrabhai Bhatt
Publisher: Chandrabhai Bhatt

View full book text
Previous | Next

Page 811
________________ ૭૯૦ વિશ્વ ઈતિહાસની રૂપરેખા “આઠ વાગ્યાના છૂટકારાને થોડીક મીનીટ બાકી છે” પછી આઠના ટકોરે, પેલા અમલદારે. આ કારાગારવાસીઓને કાંટાળા તારની વાડની બહાર કાઢયા. હિંદ છેડ”ની લડાયક હિલચાલ ગાંધીજીને અને આખીય મહાસભાની કારોબારીને કારાગારમાં પૂરવાથી શમી જશે એવી શાહીવાદની ધારણા નિષ્ફળ નિવડી. “હિંદ છોડે” ને અનાહત નાદ તે ધરતીને ગુંજારવ હતું, અને આખા દેશ પર પથરાઈ જઈને આ રાષ્ટ્ર જેને એક ભૂમિ ભાગ હતા તેવા આખા એશિયા ખંડ પર વિમુક્તિની હાકલનું એલાન બન્યું હતું. હિંદ છોડને બદલે “એશિયા છેડા” નું સૂત્ર જનવિરાટનું ભારતીય આંદોલન બન્યું હતું, એશિયા ખંડ પર સૈકાઓના સાતમે વહ્યા પછી પણ એને લેકસમુદાય જીવતે માલમ પડે. એશિયા ભરના રાષ્ટ્રની અસ્મિતાને કચડી નાખવાના શાહીવાદી અખતરા નાકામિયાબ નિવડી ચૂક્યા. મૂછિત બનેલે વિરાટ પ્રાણ આળસ મરડતો, અભયને અનુરાગ ધરતે બેલ્યો, “એશિયા છોડી જાવ !” ફરી ફરીને આ ભારતીય તપસ્વીને તપ્ત પ્રાણ શાહીવાદને એકજ સવાલ પૂછતો હતો, “શી છે તમારી યુદ્ધ નેમ !” શાહીવાદી નેમ કશે જવાબ દઈ શકતી નહતી. શાહીવાદ હિંદની ભૂમિ પર રચાયેલાં કારાગાર, અને દુષ્કાળને જાળવી રાખવા માગતી હોય તેવો કફ . : તો - છે જી . જો દારૂણ દેખાવ એની કાર્યવાહીના સાક્ષી રૂપે બંગ ભૂમિ પર ૧૯૪૩-૪૪નું આખું વરસ ચાલુ રહ્યો. શાહીવાદે રચેલે આ દુષ્કાળ આખી સાલભર મૃત્યુને કમકમાટી ઊપજાવે તે ભક્ષક બનીને, મૃત્યુના દારૂણ દેખાવની પરંપરા બનીને, વિશ લાખ બંગ નરનારીઓ અને બાળક-બાળકીઓને આહાર કરી ગયો.

Loading...

Page Navigation
1 ... 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838