Book Title: Vishva Itihasni Ruprekha
Author(s): Chandrabhai Bhatt
Publisher: Chandrabhai Bhatt

View full book text
Previous | Next

Page 801
________________ વિશ્વ ઇતિહાસની રૂપરેખા વિકટર યુગેાના આ શો વિશ્વઇતિહાસની આગેકૂચનું એણે ત્યારે કરેલું દર્શન છે. આ, આગેકૂચમાં આજે ત્યારપછી અરધા સૈકા જેટલા સમયમાં જ, આપણી પૃથ્વીપર, વિશ્વતિહાસની નૂતન રોશનીની ઝલક જેવી, એશિયા આફ્રિકાની નૂતન વિમુક્તિની રાષ્ટ્રપક્તિએ, આલેખાવા માંડી છે તથા, હયુગાએ કહેલાં પેલાં એ, રાષ્ટ્રાથાની સાથે, સમાન, અને બીનદરમ્યાનગીરીના નૂતન પાયાપર, વિશ્વબંધુત્વને આંતરરાષ્ટ્રિય વ્યવહાર ધડવાની અતિ હાસિક ફરજપર ચઢી ચૂકી છે. ૮૦ આપણે ઇચ્છીએ કે, ઈ. સ. ૧૮૪૯માં ઉચ્ચારાયેલી આ વિકટર હયુગાની વિશ્વના ભાવિ માટેની ઇચ્છા સાચી પડે, અને અ ંગ્રેજી તથા અમેરિકી શાહીવાદી ઘટનાને, જગતને ગુલામ બનાવવાની તેમની આજની યેાજનાઓને છોડવી પડે તથા માનવ બંધુતાના રવીકાર સાથે તે અણુની સસ ંહારક તાકાતનાં પ્રદર્શીના કરવાની ઘેલછામાંથી ઉગરી જઈને વિશ્વબાંધવતાની આંતરરાષ્ટ્રીય તાકાતને જ અંજલિ આપવા યાગ્ય તાકાત તરીકે માને, પરન્તુ આ ઇચ્છાની સાથે સાથે જ આજની તારીખ સુધીના આ બન્ને શાહીવાદી રાષ્ટ્રજાથાની યુદ્ધખાર વર્તણુક આપણે ભૂલી શકતાં નથી જ. શાંતિય સહઅસ્તિત્વની દુનિયાની જરૂરિયાતનું દર્શન ફ્રેચક્રાન્તિ પછી તરત જ, અથવા સમાનના આંતરરાષ્ટ્રિય ઇતિહાસપત્રની ફ્રેચક્રાન્તિમાં ઘટના થયા પછી તરત જ થવા માંડયું હતું. આ દર્શીન, જેવું વિકટર હ્રયુગેએ આલેખ્યું તેવું, દન આપણને ત્યારની દુનિયાના સંકુચિત રૂપનો પિરચય કરાવે છે. માનવ માત્ર ,, (C વિકટર હ્યુગા એ, જે દુનિયા માટે શાંતિમય સહઅસ્તિત્વને આદ એવા, સહકારી અને સમાન ન્યાયવાળા, રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના the United States of America and the United States of Europe, will be placed in the presence of each other extending the hand of fellowship across the ocean, exchanging their produce, their industries their Arts, their genius, clearing the earth, peopling the desert, improving creation under the eye of tht creator, of uniting for the good of all, these two irrisitible and infinite powers, the fraternity of men and the the power of god " Victor, Hugo.

Loading...

Page Navigation
1 ... 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838