________________
શાંતિમય સહઅસ્તિત્વની વિવ-ભુમિક નાગારકે નિર્મળ દેખાયા. બંનેની અનુરાગી નજર એક બીજામાં પરોવાયેલી આપલે કરી રહી, “અમે, અમે યુરેપ પર થતા પરસ્પરના સંહારની વેળાએ તમારા સત્યાગ્રહના સામુદાયિક દર્શનપર મીટ માંડી રહયાં છીએ.” આલ્બર્ટ આઈનસ્ટાઈને ઉદાસીન ભાવ ધારણ કરીને આગળ કહ્યું.
જેમ ઈલેકટ્રન અને પ્રોટીનને બનેલે પદાર્થને પરમાણુ આખા જગત સાથેના પદાર્થ જગત સાથેના સુમેળ સંબંધથી...બોલતા મહા વૈજ્ઞાનિકે, મહા કવિપર મીટ માંડી “અમારે અણુ, સંહારનું સાધન બને છે ત્યારે તમારે ત્યારે સત્યાગ્રહ અમારી સંહારક ઘટનાને સવિનય ભંગ કરે છે. તે ભલે તે સફળ બના” ટાગોરના ગયા પછી આઈનસ્ટાઇન હિંદના દર્શને આવી પહોંચ્યો. એણે કલકત્તાના સુવર્ણગંગનગરમાં રીક્ષા દીઠી. રીક્ષાને ખેંચવાવાળા અડધો નમી ગએલે માણસ દેખતે એ ઘવાઈ ગયો. એને એશિયાઈ જીવનની પછાત ઘટના આંખો સામે દેખાઈ. શાહીવાદી યુદ્ધ ઘટનાએ માંડી દીધેલું યુદ્ધ એણે તે અહીં રોજની જીવનધટનામાંજ દીઠું.
પછી એ ચીન ગયો. ત્યાં પણ જીવનની એ જ કરપીણુતા એને કેરી ખાતી હતી.
પણ ત્યારે જ પેલે મહાકવિ રૂસ દેશની યાત્રા કરીને પાછો ફરતે હતે. એણે ત્યાં જીવનવિકાસના આકાર ને ધરતી, નવી રચના દેખી હતી.
એશિયાની ઉષાકાળને એ કવિ રૂસી જીવનને પ્રકાશ પીતે ગદગદ થતે. કહેતું હતું, “આવી જીવનપ્રભા અમારે આંગણે પણ અમારા મહાન દેશ પર પથરાય એટલી જ ભારી...મારા જીવનની મહેરછા છે.”
એ મહાકવિ હિંદ દેશ જોગ ૧૯૩૦ના સપ્ટેમ્બરમાં લખતે હો, મારી યાત્રાની સફળતા મેં રૂસ દેશ દેખીને જ માની છે. કેવી અસાધારણ રૂસી લેકની વીરતા છે! રૂસ દેશ દેખ્યા પહેલાં એ વિષે મને કેવા ઉંધા ખ્યાલે હતા! મેસ્કના આમંત્રણ છતાં જો હું એ મહાન દેશને દેખવા ન ગયે હેત તે ત્યાં આજે ચાલી રહેલા જગતભરના સૌથી મહાન અને ઈતિહાસના તખ્તા પરના સૌથી મોટા એવા ઐતિહાસિક શ્રમ યજ્ઞને દેખવાથી દૂર રહેવા બદલ,મારી જાતને કદી માફ ન કરી હોત.'
ત્યારે પેલે વૈજ્ઞાનિક આઈનસ્ટાઈન આલ્બર્ટ લંડનમાં હતા. ત્યારે એ મહાવૈજ્ઞાનિક એક સામયિકમાં રૂસદેશની યાત્રા કરતા એશિયાના મહાકવિને રસ દેશને અવાજ ઉકેલો હતો અને ખુશ થતો લંડનની જનતાને કહ્યા કરતું હતું,