Book Title: Vishva Itihasni Ruprekha
Author(s): Chandrabhai Bhatt
Publisher: Chandrabhai Bhatt

View full book text
Previous | Next

Page 806
________________ શાંતિમય સહઅસ્તિત્વની વિવ-ભુમિકા ૭૮૫ આ બહુમાનાથી કંટાળતો એ કહેતા હતા, “ ડે. હેલીની કોઠીમાં હું કારકુન હતા ત્યારે જ મને વધારે નિરાંત હતી. ' હજ એ એની નિશાળનાં વરસે ભૂલ્યા નહોતા. ‘પેટર લેંગવેઈલ, અને ' ફાધર બાર ” કહીને એની ઠેકડી કરતા એની પાછળ દોડતા અવાજે અને યદદી હોવાથી ધિક્કારાયેલો છે અને પોતે વર્ગ છોડીને ભાગી ગયો હતો તે બધા બચપણના બનાવ હજુ એ ભૂલી શકયા નહોતા. પણ હવે તો એ મહાવૈજ્ઞાનિક બની ચક્યો હતો. હવે એને એલજીએમની રાણીનું આમંત્રણ આવ્યું હતું. બેલજીએમની રાણીને આ જગમશહુર બનેલા વૈજ્ઞાનિકનાં દર્શનની ઉગ્ર ઈચ્છા થઇ આવી હતી. નક્કી કરેલા દિવસે ટ્રેનના એક સામાન્ય ડબામાંથી એક હાથમાં બેગ પકડીને અને બગલમાં વાલીન ભરાવીને એ ઊતર્યો તે બેલજીએમની રાણીને ઘેર પહોંચવા ઉતાવળાં ડગલાં ભરતો રસ્તા પરથી ચાલવા માંડશે. પણ એનું તો સ્ટેશન પર જ માત કરવાનું હતું ! માન કરનારી અમલદારી હe

Loading...

Page Navigation
1 ... 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838